JITOની બિઝનેસ મીટમાં HOF ના FOUNDER પ્રવિણ પટેલે ‘બિઝનેસ મંત્રા’ શેર કર્યા

HOF ગ્રુપના સ્થાપક અને ચેરમેન પ્રવિણ પટેલે ધ લીલા ગાંધીનગર ખાતે JITO બિઝનેસ નેટવર્કના અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત JBN મિલાપ – એક રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉદ્યોગસાહસિકતા અને બ્રાન્ડિંગમાં સફળતા અંગે પોતાના વિચારો શેર કર્યા હતા. શ્રી પટેલે પોતાના શબ્દોમાં વ્યવસાય ચલાવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે બ્રાન્ડિંગ આવશ્યક છે, પરંતુ ચાવીરૂપ પરીબળ એ છે…

Read More

Vibrant Gujarat Summit 2024: અદાણી ગ્રુપ ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ Vibrant Gujarat Summit LIVE: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ઉદ્યાટનમાં આજે દેશના ટોચના ધનિક ગૌતમ અદાણી, મુકેશ અંબાણીએ પોતાની બિઝનેસ વ્યૂહરચનાઓ અને જીડીપી ગ્રોથમાં યોગદાન અંગે મોટી જાહેરાતો કરી છે. અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરવા માગે છે. અમે આત્મનિર્ભર…

Read More