FLASH NEWS….. NIFTY BELLOW 18000

Bearish scenario in stock market with bear figure in front of red price drop chart.

નિફ્ટીએ શુક્રવારે સવારે 10.04 કલાકે સતત ઘટાડાની ચાલમાં 182 પોઇન્ટના ઘટાડા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડવા સાથે 17944 પોઇન્ટની સપાટી નોંધાવી છે. જ્યારે સેન્સેક્સ 583 પોઇન્ટના કડાકા સાથે 60260 પોઇન્ટની સપાટી આસપાસ રમતો હતો.