માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 23908- 23808, રેઝિસ્ટન્સ 24136- 24265
જ્યાં સુધી NIFTY અગાઉના સ્વિંગ લો ૨૩,૮૫૦થી ઉપર ટ્રેડ કરે છે, ત્યાં સુધી રેન્જબાઉન્ડ ટ્રેડિંગની શક્યતા નકારી શકાય નહીં. આ સ્તરથી નીચે NIFTY ૨૩,૫૦૦-૨૩,૬૦૦ તરફ ખેંચાઈ શકે છે, જ્યારે તેનાથી ઉપર રહેવાથી NIFTY ૨૪,૬૦૦ તરફ ખેંચાઈ શકે છે, જે મુખ્ય રેઝિસ્ટન્સ છે Stocks to Watch: YesBank, Swiggy, DrReddys, NavinFluorine, BOI, ManappuramFinance, ABB, Puravankara, ABB, RELIANCE,…
