ટાટા કેમિકલ્સના મમ્બાટ્ટુ યુનિટે CII નેશનલ EHS એક્સીલન્સ એવોર્ડ્સ 2025 ખાતે બ્રોન્ઝ મેડલ જીત્યો

મુંબઈ, 27 મે, 2026: ટાટા કેમિકલ્સ લિમિટેડના મમ્બાટ્ટુ યુનિટને પર્યાવરણ, આરોગ્ય અને સલામતી (ઈએચએસ) સંબંધિત શ્રેષ્ઠ કામગીરી તેમજ કામના સ્થળે સલામતીના સર્વોચ્ચ ધોરણો જાળવવા માટેની તેની મજબૂત પ્રતિબદ્ધતાના સન્માનરૂપે સીઆઈઆઈ નેશનલ ઈએચએસ એક્સીલન્સ એવોર્ડ્સ 2025ની 18મી એડિશનમાં બ્રોન્ઝ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) દ્વારા આયોજિત નેશનલ ઈએચએસ એક્સીલન્સ એવોર્ડ્સ એવી…

Read More

તંબોલી કાસ્ટિંગ્સને CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડ એનાયત કરાયો

અમદાવાદ, 29 મે: ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઉદ્યોગની અગ્રણી અને BSE લિસ્ટેડ તંબોલી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની, તંબોલી કાસ્ટિંગ્સ લિમિટેડ (TCL), ને 29 મેના રોજ દિલ્હીમાં આયોજિત CII સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ ઇવેન્ટમાં પ્રતિષ્ઠિત CII નેશનલ બેસ્ટ પ્રેક્ટિસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ઇન્ડસ્ટ્રી 4.0 પેરાડાઇમ હેઠળ ડિજિટલ-નેતૃત્વ નવીનતા દ્વારા ભવિષ્યના વિકાસની તકો મેળવવા માટે TCL ના…

Read More

મુકુંદન મેનન રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (RAMA)ના પ્રમુખ તરીકે નિયુક્ત

નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ મુકુંદન મેનનને રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (RAMA) ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે ભારતમાં રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ ઉદ્યોગમાં ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે. RAMA ઉદ્યોગ સંબંધિત સરકારી નીતિઓના અમલીકરણ અને રચનામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે. તે Confederation of Indian Industry (CII) સાથે જોડાયેલું છે. તેમની નિમણૂક…

Read More

સંજય લાલભાઈની સફળતાની બ્લુપ્રિન્ટ: ઉદ્યોગની યુવા પેઢીને પ્રેરણા આપી

CII ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે નવો અભિગમ શરુ કર્યો જેમાં પ્રથમ એપિસોડમાં અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈએ પ્રેરણાત્મક પ્રવચન આપ્યુ અમદાવાદ, 22  જુલાઈ: આજનાં ઉદ્યોગજગતની યુવા પેઢીને પ્રેરણા આપવા માટે તથા તેમને સશક્ત બનાવવા માટે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે એક નવી પહેલ શરુ…

Read More

CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલે 2023-24ની થીમ તરીકે ‘ગતિશીલ ગુજરાતઃ ફ્યુઅલિંગ ઈન્ડિયાઝ ગ્રોથ’નું અનાવરણ કર્યું

અમદાવાદ, 14 એપ્રિલઃ CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલે 2023-24ની થીમ તરીકે ‘ગતિશીલ ગુજરાતઃ ફ્યુઅલિંગ ઈન્ડિયાઝ ગ્રોથ’ થીમ અપનાવી છે. ગુજરાત સ્ટેટ કાઉન્સિલે આગામી વર્ષ માટે ઘણા ફોકસ ક્ષેત્રો ઓળખી કાઢ્યા છે, જેમાં નીતિની હિમાયતનો સમાવેશ થાય છે જ્યાં ઉદ્યોગના સભ્યો ઉદ્યોગને મદદ કરવા, વેપાર કરવાની સરળતા, વેપાર અને વ્યવસાયની તકો વધારવા માટે રજૂઆતો અને ભલામણો શેર…

Read More