માર્કેટ લેન્સઃ US- ઇરાન સીઝફાયરના પગલે NIFTYમાં 700+ બુલ ફાયર, NIFTY 23800-24000 સુધી ઊછળી શકે

જો પોઝિટિવ પરિસ્થિતિ સર્જાય છે, તો NIFTY માટે 23,800–24000 તરફ ઉપરની સફર નકારી શકાય નહીં, અને આ ઝોનથી ઉપર ટકી રહેવાથી તીવ્ર તેજી થઈ શકે છે. જોકે, 23,000 તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરે તેવી શક્યતા છે, ત્યારબાદ મહત્વપૂર્ણ 22,700 સ્તર આવશે. Stocks to Watch: AshianaHousing, Infosys, GAIL, Aurobindo, Biocon, SwanDefence, ProstarmInfo, Arvind SmartSpaces, CleanMaxEnviro, ABCapital,…

Read More

માર્કેટ લેન્સઃ સુધારાની આગેકૂચ માટે નિફ્ટી 23400 અને 23400નું લેવલ ટકાવી રાખે તે જરૂરી, જાણો કેવી રહેશે આજે માર્કેટની ચાલ

નિષ્ણાતોના મતે, નિફ્ટીને 23,800-24,000 ઝોન તરફ આગળ વધવા માટે 23,600-23,700ના લેવલથી ઉપર બંધ થવાની અને ટકાવી રાખવાની જરૂર છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, તાત્કાલિક સપોર્ટ 23,350 પર રહેશે, ત્યારબાદ 23,000 મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે રહેશે. Stocks to Watch: CleanMaxEnviro, ShreeCement, VarunBeverages, SwanDefence, StridesPharma, CESC, MafatlalInd, Hexaware, Wipro, Ceigall, Aurobindo, UrbanCompany, ApsisAerocom, GodrejProp,…

Read More

ક્લીન મેક્સ એનવાયરોનો શેર 27% તૂટીને ₹768 પર આવ્યો

અમદાવાદ,2 માર્ચ: ક્લીન મેક્સ એનવાયરો એનર્જી સોલ્યુશન્સનો શેર 27% તૂટી ગયો છે. ₹1,053ની ઇશ્યૂ પ્રાઈસ વાળો આ શેર NSE પર 27%ના ઘટાડા સાથે ₹768 ના સ્તર પર આવી ગયો છે. આ શેર NSE પર ₹960 પર ઓપન થયો હતો.  BSE પર કંપનીના શેર 9.57 ટકા ડિસ્કાઉન્ટ સાથે 952 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 25000ની સાયકોલોજિકલ સપાટી તોડે તો 24850 સુધી ઘટી શકે, Gift Nifty falls 200 points

જિયો-પોલિટિકલ ક્રાઇસિસને કારણે GIFT નિફ્ટી નબળા OPENINGનો સંકેત આપે છે. નિષ્ણાતો 2 માર્ચે બજાર ગેપ-ડાઉન ખુલવાની અપેક્ષા રાખે છે, નિફ્ટી સાયકોલોજ્કલ લેવલ 25,000 ઝોન તોડી શકે છે, ત્યારબાદ 24,850 સપોર્ટ (સપોર્ટ ટ્રેન્ડલાઇન) તરફ આગળ વધે તેવી ધારણા છે Gift Nifty falls 200 points, signals weak start for Sensex Stocks to Watch: Atul, BharatForge, JKBank, IOC,…

Read More