NCDEX ખાતે જીરા તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં ઘટાડો

મુંબઇ, તા. ૧૦ મે ૨૦૨૩: હાજર બજારોમાં અચાનક નીકળેલી લેવાલીનાં કારણે કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૧૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…

Read More

અમદાવાદ હાજર સોનામાં રૂ. 100નો સુધારોઃ રૂ. 63100

અમદાવાદ, 8 મેઃ અમદાવાદ હાજર બજારમાં સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂ. 100 વધી રૂ. 63100ની સપાટીએ રહ્યો હતો. જ્યારે કીલોદીઠો ચાંદી રૂ. 77000ની સપાટીએ સ્થિર રહી હતી. અમદાવાદ હાજર બજારના ભાવો (8-5-2023) વિગત કિંમત ચાંદી ચોરસા 74000-77000 ચાંદી રૂપું 73800-76800 સિક્કા જૂના 700-900 999 સોનું 62100- 63100 995 સોનું 61900- 62900 હોલમાર્ક 61840 સોનાની કિંમત…

Read More

NCDEX DAILY REPORT: જીરામાં ઉપલી સર્કિટ, કપાસ તથા ઇસબગુલનાં ભાવ વધ્યા

મુંબઇ, ૫ મે: હાજર બજારોમાં ખપપુરતી ખરીદી વચ્ચે અમુક ચોક્કસ  કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે…

Read More

Flash news: મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતા સોનાના ભાવોમાં સટ્ટાનો હેવાન હાવી થઇ રહ્યો છે…. ઊંચા ભાવોના કારણે માગ ઘટવા છતાં સટ્ટોડિયાઓ ગેમ જમાવી રહ્યા છે… કેલેન્ડર વર્ષ 2023ના 4 માસમાં જ સોનાનો ભાવ રૂ. 6900 વધી ગયો….!!!

Gold All Time High at RS. 64500: અમદાવાદ હાજર સોનુ રૂ. 700 ઉછળી 63500ની નવી ટોચે અમદાવાદ, 4 મેઃ મૂડીરોકાણ માટે સેફ હેવન ગણાતાં સોનામાં ધીરે ધીરે સટ્ટારૂપી હેવાન હાવી થઇ રહ્યો છે. આસમાની- સુલતાની અને રોજ રૂ. 500- 1000ના ઉછાળાના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ તેમજ સ્ટોકિસ્ટો હવે અતિની ગતિ નહિં… તે ન્યાયે નવી ખરીદીમાં…

Read More

MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.425 અને ચાંદીમાં રૂ.717નો ઉછાળો

મુંબઈ, 4 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,490 અને નીચામાં રૂ.61,053ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.425 વધી રૂ.61,390ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.334 વધી રૂ.49,021 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

NCDEX DAILY REPORT: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઉછાળો, જીરા તથા ઇસબગુલનાં ભાવ ઘટ્યા

મુંબઇ, ૪ મે: હાજર બજારોમાં ખપપુરતી ખરીદી વચ્ચે અમુક ચોક્કસ  કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૫૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે…

Read More

MCX DAILY REPORT: ક્રૂડ તેલના વાયદામાં રૂ.207ની નરમાઈઃ સોના-ચાંદીમાં સુધારો

મુંબઈ, 3 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,58,024 સોદાઓમાં કુલ રૂ.26,071.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,621.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19426.74 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,665 સોદાઓમાં રૂ.3,382.95 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના…

Read More