બુલિયનઃ સોનાને $1926-1914 પર સપોર્ટ, રેઝિસ્ટન્સ $1948-1959

મંગળવારે બુલિયન્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં સોનું ઊંચું બંધ થયું હતું અને ચાંદી નીચામાં બંધ થયું હતું. નબળા યુએસ ડોલર ઇન્ડેક્સ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને યુએસ ટ્રેઝરી યીલ્ડ થોડી હળવી થવાથી સોનામાં ખરીદીને ટેકો મળ્યો હતો. પાઉન્ડ સ્ટર્લિંગ સામે યુએસ ડૉલર 16 મહિનાના તળિયે અને જાપાનીઝ યેન સામે એક મહિનાના નીચા સ્તરે…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.157નો સુધારોઃ ચાંદી, ક્રૂડ તેલમાં સાંકડી વધઘટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,09,456 સોદાઓમાં કુલ રૂ.27,287.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,784.09 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19486.54 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 58,059 સોદાઓમાં રૂ.5,205.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના…

Read More

રિલાયન્સ ઐતિહાસિક ટોચે, 2755ની મહત્વની બેરિયર ક્રોસ, 3500નો ટાર્ગેટ

રિલાયન્સ ટોપ- ટૂ બોટમ સફર એટ એ ગ્લાન્સ વર્ષની બોટમ 2180 (20-3-23) ઐતિહાસિક ટોચ 2770 (11-7-23) સાડા ત્રણ માસમાં ઉછાળો 580 સાડા ત્રણ માસમાં ઉછાળો 26.60% અમદાવાદ, 11 જુલાઇઃ શેરબજારનો સિંહ ફરી જાગૃત થયો છે….!! Reliance Industries ફરી સુસ્તી ખંખેરીને તેજીના શિકારી તરીકે ઊભરી રહ્યો છે. બુધવારે અતિ મહત્વની ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી 2755 ક્રોસ કરવા…

Read More

કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ સોનાને $1912-1900 પર સપોર્ટ છે જ્યારે રેઝિસ્ટન્સ $1934-1945

અમદાવાદ, 11 જુલાઇ ઇન્ટ્રા-ડે ટ્રેડ્સમાં બુલિયનના ભાવ ખૂબ જ અસ્થિર હતા પરંતુ સોમવારે ફ્લેટ નોટ પર સ્થિર થયા હતા, કારણ કે રોકાણકારોએ યુએસ ફુગાવાના ડેટાની આગળ સાવધાનીપૂર્વક વેપાર કર્યો હતો જે ફેડરલ રિઝર્વની દર નીતિના માર્ગને પ્રભાવિત કરી શકે છે. ડૉલર ઇન્ડેક્સ 102 માર્કસથી ઉપર ટકી શક્યો નથી અને ડૉલરની નબળાઈએ પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના…

Read More

INTRADAY PICKS: RELIANCE, COAL INDIA, POWERGRID, PIDILITE, ITC

અમદાવાદ, 11 જુલાઇઃ સોમવારે સેન્સેક્સે 63 પોઇન્ટના સુધારા સાથે 65344 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે નિફ્ટીએ 19355 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી રિલાયન્સે તેની 52 સપ્તાહની ટોચ ક્રોસ કરી છે. ટેકનિકલી રિલાયન્સ 2755 પોઇન્ટની સપાટી ઉપર બંધ આપે તો ઝડપી સુધારાની શક્યતા નકારી શકાય નહિં. નિફ્ટી ઇન્ટ્રા-ડે 19530 કરીને તેની ઉપર બંધ આપે તો…

Read More

MCX: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં નરમાઈ

મુંબઈ, તા. 10 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 34,017 સોદાઓમાં રૂ.2,687.01 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,739ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,739 અને નીચામાં રૂ.58,595ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.122 ઘટી રૂ.58,660ના ભાવે પહોંચ્યો હતો. આ સામે…

Read More

બુલિયનઃ ચાંદીને $22.88-22.71 પર સપોર્ટ, રેઝિસ્ટન્સ $23.32-23.45

અમદાવાદ, 10 જુલાઇઃ યુએસ નોન-ફાર્મ એમ્પ્લોયમેન્ટ ડેટામાં અપેક્ષા કરતાં નીચી વૃદ્ધિ દર્શાવ્યા બાદ શુક્રવારે સોના અને ચાંદીમાં વધારો થયો હતો. અહેવાલ મુજબ જૂન મહિનામાં યુએસ નોન-ફાર્મ પેરોલમાં 2,09,000 નો વધારો થયો છે, જે મે મહિનાના રોજગાર સર્જન 3,06,000 કરતા ઘણો ઓછો છે. ડાઉનબીટ યુએસ નોન-ફાર્મ પેરોલ ડેટા પછી ડોલર ઇન્ડેક્સ 102 માર્કની નીચે લપસી ગયો…

Read More

Stocks in News: Cyient DLM આજે લિસ્ટિંગ થશે, ઝાયડસ લાઇફ, ગ્લેન્ડ ફાર્મા ઉપર વોચ રાખો

Listing of Cyient DLM Limited on 10th July, 2023 Symbol: CYIENTDLM Series: Equity “B Group” BSE Code: 543933 ISIN: INE055S01018 Face Value Rs 10/- Issue Price  Rs. 265/- per share અમદાવાદ, 10 જુલાઇ ઓરોબિંદો ફાર્મા: કંપનીને બાયોફેક્ટુરાના મોનોક્લોનલ એન્ટિબોડી ustekinumab બાયોસિમિલર માટે વિશિષ્ટ અધિકારો મળે છે. (પોઝિટિવ) ઝાયડસ લાઈફ: યુએસ એફડીએ SEZ 2 ખાતે અમદાવાદ…

Read More