NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ: હાજર બજારોમાં વેચવાલી વચ્ચે વાયદા સુસ્ત હતા. તેથી કૄષિ કોમોડિટીનાં ભાવમાં નરમાઇ જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્સ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૭૭૩.૧૦ ખુલી સાંજે ૭૭૦૭.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૧૪ રૂ. ખુલી ઉંચામાં ૭૮૧૪ તથા નીચામાં ૭૮૧૪ રૂ. થઇ સાંજે ૭૮૧૪ રૂ. બંધ રહ્યા…
