NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો: કપાસિયા ખોળમાં ઉપલી સર્કિટ
મુંબઇ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદા પણ નીચા મથાળે રહ્યા હતા. આજે એકંદરે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૧૩૭.૫૦ ખુલી સાંજે ૭૯૭૭.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૦૪રૂ. ખુલી ઉંચામાં ૮૧૦૪ તથા નીચામાં ૮૧૦૪રૂ. થઇ સાંજે ૮૧૦૪રૂ….
