Commtel Networks Limited એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ  કોમટેલ નેટવર્ક્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓ માટે ઇન્ટિગ્રેટેડ ટેલિકમ્યુનિકેશન, સિક્યુરિટી એન્ડ સેફ્ટી (ITSS) સિસ્ટમની ડિઝાઇન, રચના અને અમલીકરણમાં…

Read More