મુંબઇઃ સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ લિ. 57.6 કરોડ ડોલર (રૂ. 4675 કરોડ)માં અમેરિકા સ્થિત કોન્સર્ટ ફાર્માસ્યુટીકલ્સ (NASDAQ: CNCE) હસ્તગત કરશે. જેમાં સન ફાર્મા કોન્સર્ટના તમામ શેર્સ ટેન્ડર ઓફર અંતર્ગત રોકડમાં શેરદીઠ 8 ડોલરના ભાવે હસ્તગત કરશે. કોન્સર્ટના સ્ટોકહોલ્ડર્સને શેરદીઠ 3.50 ડોલર સુધીનો વધારાનો નોન ટ્રેડેબલ કોન્ટીજન્ટ વેલ્યૂ રાઈટ મળશે. રોકડમાં શેરContinue Reading