ઇન્સ્યોરન્સ કેટેગરીમાં ‘પ્રોડક્ટ ઓફ ધ યર 2024’ એવોર્ડ માટે અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાનની પસંદગી
નવી દિલ્હી, 7 ઓગસ્ટ: ભારતની સૌથી વિશ્વસનીય ખાનગી જીવન કંપની અવિવા લાઇફ ઇન્સ્યોરન્સ જાહેર કરતા ખુશી અનુભવે છે કે તેનો અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન લાઇફ ઇન્સ્યોરન્સ – ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન કેટેગરીમાં પ્રતિષ્ઠિત “પ્રોડક્ટ ઓફ ધ યર 2024”ના એવોર્ડથી સન્માનિત થયો છે. પ્રોડક્ટ ઓફ ધ યરની 16મી આવૃત્તિમાં મળેલું આ સન્માન અમારા ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોડક્ટ ઇનોવેશનના પ્રયાસો અને…
