આ વર્ષે બીજી સેમિકન્ડક્ટર સબસિડી સ્કીમની શક્યતા નથી

અમદાવાદ, 15 જુલાઇઃ રૂ. 76,000-કરોડ (10 બિલિયન ડોલર) સેમિકન્ડક્ટર સબસિડી સ્કીમમાંથી લગભગ 78 ટકા છેલ્લા એક વર્ષમાં ચાર પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે સરકાર આ વર્ષે ફોલો-ઓન પેકેજ જાહેર કરે તેવી શક્યતા નહિંવત્ હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) યોજનાના બીજા સંસ્કરણ માટે નવા ભંડોળની માંગ…

Read More

બેંક ઓફ મહારાષ્ટ્રનો Q1 ચોખ્ખો નફો 46% વધી રૂ. 1293 કરોડ

મુંબઇ, 15 જુલાઇઃ બેંક ઓફ મહારાષ્ટ્રે 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 46 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 882 કરોડની સરખામણીએ 46.6% વધીને રૂ. 1,293.5 કરોડ થયો છે. ચોખ્ખી વ્યાજ આવક (NII) ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,340 કરોડની સામે 20 ટકા…

Read More

ગુજરાતમાં એક વર્ષમાં બમણા passport સરન્ડર થયા આ રહ્યા… તેના કારણો

અમદાવાદ, 15 જુલાઇઃ દેશમાં ગુજરાતીઓમાં વિદેશ સ્થાયી થવાની ઘેલછાં અન્ય રાજ્યો કરતાં વધું હોવાનું વધુ એક પ્રમાણ મળ્યું છે.  ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં passport સરન્ડરની સંખ્યા બમણી થઈ છે. વિદેશનું નાગરિકત્વ મેળવવા માટે ભારતનો passport સરન્ડર કરવો પડે છે. ગુજરાતમાંથી ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ પાંચ માસમાં જ 244થી વધુ લોકોએ passport સરન્ડર કર્યા છે. રિપોર્ટ મુજબ, 2022માં…

Read More

ઓટોમોબાઈલનું વેચાણ Q1FY25માં 16.4% વધીને 6.4 મિલિયન યુનિટ્સ: SIAM

મુંબઇ, 12 જુલાઇઃ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1) દરમિયાન પેસેન્જર વાહનો (PVs), ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરનું વેચાણ સ્થાનિક બજારમાં વધ્યું હતું, જે ઉત્પાદનના લોન્ચિંગ, આર્થિક વૃદ્ધિ, બજારમાં ઉછાળો અને પીકઅપને કારણે વધ્યું હતું. સ્થાનિક બજારમાં એકંદરે ઓટો જથ્થાબંધ વેચાણ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, Q1 FY25 માં 16.4 ટકા વધીને 64,01,006 એકમો થઈ…

Read More

ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડના CFO હર્ષલ પટેલે રાજીનામું આપ્યું

મુંબઇ, 12 જુલાઇઃ ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડના સીએફઓ હર્ષલ પટેલે રાજીનામું આપ્યું છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા સંભવિત ફ્રન્ટ-રનિંગની તપાસના અનુસંધાનમાં આ રાજીનામું અપાયું હોવાનું ચર્ચાય છે. હર્ષલ પટેલને ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાંથી રાજીનામું આપવાની સૂચના આપવાની સાથે, ફંડ કંપનીએ શશિ કટારિયાની સીએફઓ તરીકે નિમણૂકની જાહેરાત પણ કરી હતી, જે 1 જુલાઈથી અમલમાં…

Read More

ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું

તિરુવનંતપૂરમ, 12 જૂલાઇ: અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનમિક ઝોને  વિઝીન્જમ પોર્ટ ખાતે તેના સૌ પ્રથમ ’મધર શિપ’ના આગમનની ઘોષણા કરી છે. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓથી સજ્જ ભારતના પ્રથમ સ્વચાલિત બંદરની આ સાથે શરૂઆત પણ થઇ છે, જે આધુનિક કન્ટેનર હેન્ડલિંગ સાધનો અને વિશ્વ-કક્ષાના ઓટોમેશન અને IT સિસ્ટમ્સ સાથે મોટા જહાજોનું સંચાલન કરવા માટે સમર્થ છે….

Read More

બેંક ઓફ ઇન્ડિયાએ ભારત સરકારને રૂ. 935.44 કરોડ ડિવિડન્ડ આપ્યું

મુંબઇ, 12 જુલાઇ: બેંક ઓફ ઇન્ડિયાએ ભારત સરકારને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 935.44 કરોડના ડિવિડન્ડનો ચેક સોંપ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રજનીશ કર્ણાટક અને તમામ ચાર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સે સરકાર દ્વારા બેંક ઓફ ઇન્ડિયાના નોમીની ડિરેક્ટર ભૂષણ કુમાર સિન્હાની ઉપસ્થિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને ડિવિડન્ડનો ચેક સોંપ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયાએ…

Read More

IREDAમાં FPIs અને રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધ્યું, મ્યુ. ફંડ્સનું ઘટ્યું

અમદાવાદ, 12 જુલાઇઃ Indian Renewable Energy Development Agency Ltd (IREDA)ના શેર્સમાં તમામ સેક્ટર્સના ઇન્વેસ્ટર્સનું હોલ્ડિંગ સતત વધી રહ્યું હોવાનું બીએસઇની વેબસાઇટના ડેટા દર્શાવે છે. ખાસ કરીને IREDAના શેર્સમાં વિદેશી રોકાણકારોનો રસ વધી રહ્યો છે. 30 જૂને પૂરા થયેલા ક્વાર્ટરમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ કંપનીમાં તેમની માલિકી વધારીને 2.7 ટકા કરી છે, જે અગાઉના ક્વાર્ટરમાં…

Read More