માર્કેટ લેન્સઃ સેન્સેક્સ- શેરબજારમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન અપનાવશો કેવી સ્ટ્રેટેજી… જાણો ટેકનિકલ એનાલિસિસના આધારે

નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22623- 22699 અને 22821 પોઇન્ટ. જ્યારે સપોર્ટ લેવલ્સ 22378- 22302 અને 22180 પોઈન્ટ્સ અમદાવાદ, 26 એપ્રિલઃ નિફ્ટી 50 મે સિરીઝમાં 22,700-22,800ના સ્તરે પહોંચી શકે છે, 22,500 પર તાત્કાલિક સપોર્ટ અને 22,300ના સ્તરે સપોર્ટ સાથે, કારણ કે તેજીવાળાઓનું વર્ચસ્વ વધવા સાથે તેઓ બેન્ચમાર્કને નિર્ણાયક રીતે કોન્સોલિડેશનમાંથી બહાર કાઢવા અને તમામ કી મૂવિંગ…

Read More

Stocks in news: Biocon, sjvn, indigo, psp project, rec, tata steel, crisil, bhel, adani enterprise

અમદાવાદ, 26 એપ્રિલઃ રાઇટ્સ: કંપનીએ રેલ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ માટે અલ્ટ્રાટેક સાથે MOU કર્યો (POSITIVE) બાયોકોન: કંપનીએ ભારતીય ટ્રિબ્યુનલ દ્વારા મંજૂર બાયોકોન ફાર્મા સાથે બાયોફ્યુઝન થેરાપ્યુટિક્સના એકીકરણની યોજના કહે છે. (POSITIVE) પૂર્વંકરા: કંપની આર્મ પ્રોવિડન્ટ હાઉસિંગ HDFC કેપિટલ તરફથી ₹1,150 કરોડનું રોકાણ સુરક્ષિત કરે છે. રોકાણ ₹17,100 કરોડના સંયુક્ત GDV સાથે નવા…

Read More

Q4FY24 EARNING CALENDAR: આજે HCL Tech, મારૂતિ, sbi cards, sbi life, માસ્ટેકના પરીણામો

અમદાવાદ, 26 એપ્રિલઃ માર્ચ-24ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક તેમજ વાર્ષિક પરીણામો માટેની મોસમ પૂરબહારમાં ખીલી છે. આજે આજે HCL Tech, મારૂતિ, એસબીઆઇ કાર્ડ્સ, એસબીઆઇ લાઇફ, માસ્ટેક સહિત સંખ્યાબંધ કંપનીઓના પરીણામો જાહેર થશે. બજાર નિષ્ણાતોની નજરે મહત્વની કંપનીઓનાં અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 26.04.2024: ABSLAMC, ATUL, BAJAJFINSV, BAJAJHLDNG, CSBBANK, EVEREADY, FORCEMOT, HCLTECH,…

Read More

Q4 RESULTS: ટેક મહિન્દ્રાનો નફો 41% ઘટી રૂ.661 કરોડ, રૂ.28 અંતિમ ડિવિડન્ડ

મુંબઇ, 25 એપ્રિલઃ ટેક મહિન્દ્રાએ 31 માર્ચે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 40.9 ટકા ઘટાડા સાથે રૂ. 661 કરોડ નોંધાવ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં જોકે નફો 29.5 કરોડ વધ્યો છે. Q4FY24 માટે કોન્સોલિડેટેડ આવક 6.2 ટકા ઘટીને રૂ. 12,871 કરોડ થઈ છે. જ્યારે QoQ આધારે, આવક 1.8 ટકા ઘટી હતી. કંપનીનું EBIT માર્જિન…

Read More

વેદાંતાનો Q4 નફો 27% ઘટ્યો: ધાતુના ભાવમાં ઘટાડો, વધેલો ખર્ચ નફામાં ઘટાડા માટે જવાબદાર

અમદાવાદ, 25 એપ્રિલઃ વેદાંતા લિમિટેડે માર્ચ-24ના અંતે પુરાં થયેલાં ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 27 ટકા ઘટાડા સાથે રૂ. 1369 કરોડ નોંધાવ્યો છે. વધતા નાણાકીય ખર્ચ અને ઝીંક, કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓના નબળા ભાવને કારણે નફામાં ઘટાડો થયો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. ચોખ્ખો નફો અગાઉના વર્ષના તેટલાં જ ગાળા માટે રૂ. 1,881…

Read More

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેંક શરૂ કરશે

અમદાવાદ, 25 એપ્રિલઃ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેન્ક સ્થાપવાના અંતિમ તબક્કામાં છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી આ નવીન સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ભારત જ નહીં, પરંતુ “ગ્લોબલ સાઉથ” માટે સંશોધન કરવાનો છે. થિંક ટેન્કને અદાણી ગ્રુપથી સ્વતંત્ર રાખવામાં આવશે, તેનું પોતાનું ગવર્નન્સ સ્ટ્રક્ચર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રહેશે. જો કે હજી સુધી તેની…

Read More

Q4 RESULTS: બજાજ ફાઇનાન્સનો ચોખ્ખો નફો 21% વધી રૂ. 3,825 કરોડ થયો, રૂ. 36 ડિવિડન્ડ

અમદાવાદ, 25 એપ્રિલઃ Bajaj ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,825 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 3,158 કરોડ હતો. એનબીએફસીએ રૂ. 2 ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 36નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કોન્સોલિડેટેડ પરીણામમાં બજાજ ફાઇનાન્સની પેટાકંપનીઓ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સિયલ…

Read More

DCB બેંકનો ત્રિમાસિક નફો 9 ટકા વધી રૂ. 156 કરોડ

મુંબઇ, 25 એપ્રિલઃ DCB બેંક લિમિટેડે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ચોથા ત્રિમાસિક ગાળા અને વર્ષ (નાણાંકીય વર્ષ 2024) માટેના ઓડિટેડ નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા. તે અનુસાર બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ. 156 કરોડ હતો જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાના રૂ. 142 કરોડના ચોખ્ખા નફા કરતાં 9 ટકા વધુ હતો. નાણાંકીય…

Read More