Q4FY24 EARNING CALENDAR: BHARATFORG, CANBANK, HEROMOTO, LARSEN, TATAPOWER, TVSMOTOR

અમદાવાદ, 8 મેઃ આજે ભારત ફોર્જ, કેનરા બેન્ક, હીરોમોટો કોર્પ, લાર્સન, ટાટા પાવર, ટીવીએસ મોટર્સ સહિત અગ્રણી કંપનીઓના પરીણામો જાહેર થવા જઇ રહ્યા છે. તેના અનુસંધાનમાં અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા કેટલાંક અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએછીએ. 08.05.2024: BAJAJCON, BHARATFORG, CANBK, DATAMATICS, ESAFSFB, GODREJAGRO, GREAVESCOT, GSPL, HEROMOTOCO, HGINFRA, HOMEFIRST, INDIASHLTR,…

Read More

સુમિટોમો મિત્સુઇ ફાઇનાન્સિયલ ગ્રુપે SMFG ઇન્ડિયા ક્રેડિટમાં રૂ. 1,300 કરોડનું રોકાણ કર્યું

મુંબઇ, 7 મે: સુમિટોમો મિત્સુઇ ફાઇનાન્સિયલ ગ્રુપ ઇન્ક (SMFG)એ SMFG ઇન્ડિયા ક્રેડિટ કુ. લિમીટેડ (અગાઉ ફુલરટોન ઇન્ડિયા ક્રેડિટ કું. લિમીટેડ તરીકે જાણીતી) (SMICC)માં રાઇટ્સ ઇસ્યુ મારફતે રૂ. 1,300 કરોડનુ રોકાણ કર્યુ છે. SMICCએ પોતાની સંપૂર્ણ માલિકીની SMFG ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કુ. લિમીટેડ (અગાઉની ફુલરટોન ઇન્ડિયા હોમ ફાઇનાન્સ કું. લિમીટેડ) (SMFG ગૃહશક્તિ)માં રૂ. 150 કરોડનું રોકાણ…

Read More

સેન્સેક્સ 380 પોઈન્ટ્સ ઘટ્યો, નિફ્ટીએ 22,300નું લેવલ મેનેજ કર્યું, મેટલ્સ શેર્સમાં મંદી

અમદાવાદ, 7 મેઃ ભારતીય શેરબજારોમાં લાઇવ ઇલેક્શનની સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટીમાં પણ તેજી-મંદીનો તાલ જોવા મળ્યો હતો. એક તબક્કે સેન્સેક્સે 73000 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 22300 પોઇન્ટની સપાટીઓ તોડી હતી. પરંતુ સેકન્ડ સેશનમાં બાજી થોડી સુધરવા સાથે સેન્સેક્સ 383 પોઈન્ટ (0.5%) ઘટીને 73,511.85 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 141 પોઈન્ટ (0.6%) ઘટીને 22,301.50…

Read More

ડૉ. રેડ્ડીઝનો Q4 નફો 36% વધ્યો, રૂ. 40 ડિવિડન્ડ

અમદાવાદ, 7 મેઃ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે FY24ના માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1,307 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 960 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવકો 12 ટકા વધી રૂ. 7083 કરોડ (રૂ. 6297 કરોડ) નોંધાઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 40નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે.  ઓપરેટિંગ સ્તરે,…

Read More

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી

મુંબઈ, 7 મે: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI પ્રુ પ્લેટિનમ લોન્ચ કરી છે જે કંપનીની પ્રથમ યુનિટ-લિંક્ડ પ્રોડક્ટ છે. ICICI પ્રુ પ્લેટિનમ કોઈપણ જાતના ખર્ચ કે કરવેરાની અસર વિના એસેટ ક્લાસીસ વચ્ચે અનલિમિટેડ ફ્રી સ્વિચીસ પૂરી પાડે છે. ગ્રાહકો આ પ્રોડક્ટ હેઠળ 21 ફંડ્સની શ્રેણીમાંથી પસંદગી કરી શકે છે જેમાં 13 ઇક્વિટી અને ડેટ તથા…

Read More

SEBIએ F&O ટ્રેડિંગ કલાકો લંબાવવાની NSEની દરખાસ્ત નકારી કાઢી

મુંબઇ, 7 મેઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ બ્રોકિંગ સમુદાય વચ્ચે સર્વસંમતિના અભાવના કારણે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં માર્કેટ સમય વધારવાની NSEની દરખાસ્ત નકારી કાઢી છે. દરખાસ્ત પ્રારંભિક તબક્કામાં ઇન્ડેક્સ F&O માટે ધીમે ધીમે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીના ટ્રેડિંગના કલાકોને લંબાવવાની તબક્કાવાર યોજનાની હતી જેથી બજારના સહભાગીઓને સાંજે વૈશ્વિક સમાચાર પ્રવાહ…

Read More

નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22372- 22301 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 22551- 22660 પોઇન્ટ્સ

અમદાવાદ, 7 મેઃ લોકસભા ચૂંટણી અવસર પૂરજોશમાં જામ્યો છે. પરંતુ શેરબજારો મતપેટીઓ ખૂલે ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ સાથે રાહ જોઇ રહ્યા હોય તેમ મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ-ટુ-પોઝિટિવ નોટ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 10 પોઈન્ટના સુધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સુસ્તશરૂઆત સૂચવે છે. PSU શેરોમાં જોવા મળેલી…

Read More

India VIX ઈન્ડેક્સ વર્ષની ટોચે, શેરબજારમાં વોલેટિલિટી વધવાનો સંકેત, આ શેરો પર નજર રાખો

અમદાવાદ, 7 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી આજે મિક્સ ટ્રેન્ડમાં બંધ રહ્યા છે. ઈન્ટ્રા ડે અફરાતફરી જોવા મળી હતી. જેની પાછળનું કારણ વોલેટિલિટી ઈન્ડેક્સ India VIXમાં રેકોર્ડ ઉછાળો છે.  India VIX ઈન્ડેક્સ આજે 15 ટકા ઉછાળા સાથે 16.96ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. જે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીનો સંકેત આપે છે. ફિઅર ઈન્ડેક્સ તરીકે જાણીતા India VIX…

Read More