IACC દ્વારા વ્યવસાય અને રોકાણકારો માટે ‘US ઇમિગ્રેશન લો ઓપ્શન્સ’ અંગે સત્રનું આયોજન

અમદાવાદ, 8 એપ્રિલઃ ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસ (IACC), ગુજરાત પ્રદેશ, ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. અગ્રણી ચેમ્બર અને સિલ્વર ઓક યુનિવર્સિટીના સહયોગથી શનિવારે અમદાવાદ ખાતે વ્યવસાય અને રોકાણકારો માટે ‘US ઇમિગ્રેશન લો ઓપ્શન્સ’ અંગે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. NPZ લૉ ગ્રૂપ અને CMB સ્વિસ કો-USA દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ…

Read More

MCX: સોનાના વાયદા રૂ.71 હજાર અને ચાંદીના રૂ.82 હજારના ઊંચા સ્તરને સ્પર્શ્યા

મુંબઈ,8 એપ્રિલઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.45,769.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,461.58 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 36299.39 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,999ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,080…

Read More

ગુજરાત ટૂલરૂમે 100 ટકા ડિવિડન્ડ મંજૂર કર્યું, રિલાયન્સ તરફથી રૂ. 29 કરોડનો ઓર્ડર મળ્યો

કંપનીની પેટાકંપની જીટીએલ જેમ્સ ડીએમસીસીએ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી, રૂ. 202.81 કરોડનું ટર્નઓવર તથા રૂ. 27.86 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો અમદાવાદ, 8 એપ્રિલ:માઇન્સ  અને મિનરલ્સના બિઝનેસમાં કાર્યરત અમદાવાદ સ્થિત ગુજરાત ટૂલરૂમ લિમિટેડ (BSE: 513337)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરદીઠ રૂ. 1ની ફેસ વેલ્યુના પ્રત્યેક શેર પર રૂ. 1નું એટલે કે 100 ટકા ડિવિડન્ડ મંજૂર કર્યું હતું. બોર્ડે…

Read More

Fund Houses Recommendations: KAYNES, IDFCFIRSTBANK, KALYAN JEWEL, INFOEDGE, VOLTAS, GODREJCP, MARICO

અમદાવાદ, 8 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Kaynes: Initiate Buy on Company, target price at Rs 2900 (Positive) Jefferies on Syrma SGS: Initiate Buy on Company, target price at Rs 640…

Read More

STOCKSINNEWS: TATASTEEL, NESTLE. WIPRO, TFCIL, COCHINSHIP, NYKAA, VODAFONE, ADANIGREEN

અમદાવાદ, 8 એપ્રિલ ડૉ રેડ્ડીઝ: કંપનીએ વેરિસિગુઆટની બીજી બ્રાન્ડનું માર્કેટિંગ કરવા માટે બેયર સાથે કરાર કર્યો, જે ક્રોનિક હાર્ટ ફેલ્યોર માટે સૂચવવામાં આવેલી દવા છે. (POSITIVE) ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ: કંપની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ-ફ્લોર પ્રાઈસ રૂ. 111.51/શેર દ્વારા રૂ. 3911 કરોડ એકત્ર કરશે (POSITIVE) ટાટા સ્ટીલ: કંપની Q4 ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 5.38 MT વિરુદ્ધ 5.15 MT રહ્યું,…

Read More

કોટક લાઇફ અને જના સ્મોલ ફાઇનાન્સ બેંકે ભાગીદારી કરી

 મુંબઈ, 6 એપ્રિલ: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે જના સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે તેની કોર્પોરેટ એજન્સી પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ ભાગીદારીથી જના સ્મોલ ફાઇનાન્સ બેંકના 52 લાખ ગ્રાહકોને 22 રાજ્યો તથા 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા બેંકના 781 બેંકિંગ આઉટલેટ્સ થકી કોટક લાઇફ દ્વારા પૂરા પડાતા વિશિષ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની શ્રેણીનો લાભ મળશે. કોટક…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.2,360 અને ચાંદીના વાયદામાં રૂ.4,936નો જંગી ઉછાળો

મુંબઈ, 6 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 4 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 51,13,521 સોદાઓમાં કુલ રૂ.4,71,679.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.85,708.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.385865.40 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,10,020 સોદાઓમાં રૂ.62,595.23…

Read More