NSE IPO લાવવા માટે સેબીની મંજૂરીની રાહ: CEO ચૌહાણ

અમદાવાદ, 4 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ તેની IPO પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે, પરંતુ સેબી તરફથી લીલીઝંડી મળવાની રાહ જોવાઇ રહી હોવાનું એનએસઇના MD અને CEO આશિષ ચૌહાણે જણાવ્યું હતું. NSE તેના ટેક્નોલોજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા, કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરે અને પેન્ડિંગ કાનૂની બાબતોને ઉકેલે પછી સેબીની મંજૂરી મળવાની શક્યતા બજાર વર્તુળોએ વ્યક્ત કરી…

Read More

હીરો મોટોને રૂ. 605 કરોડની ટેક્સ નોટિસ મળી, બિનટકાઉ માગ વિરૂદ્ધ કાર્યવાહી

અમદાવાદ, 4 એપ્રિલઃ ટુ-વ્હીલર અગ્રણી Hero MotoCorp ને આવકવેરા વિભાગ તરફથી આકારણી વર્ષ (AY) 2013-14 થી AY 2017-18 અને FY19-20 માટેના વ્યાજ સહિત લગભગ રૂ. 605 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. 308.65 કરોડની ટેક્સ નોટિસ અને તેના પર રૂ. 296.22 કરોડનું વ્યાજ નવી દિલ્હી-મુખ્યમથક ધરાવતી પેઢી પર છ આકારણી વર્ષો માટે લાદવામાં આવ્યું છે….

Read More

અલ્પેક્સ સોલરની UPSIDAએ ફાળવેલી 7 એકર જમીન માટે સહમતી

અમદાવાદ, 4 એપ્રિલ : અલ્પેક્સ સોલર લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઉત્તર પ્રદેશ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPSIDA) દ્વારા મથુરામાં કોસી કોટવાન (નેશનલ હાઇવે 19) ખાતે અંદાજિત રૂ. 15.04 કરોડ રકમની 25,873.27 ચોરસ મીટર (7 એકર) જમીનની ફાળવણી ઉપર સહમતી આપી છે. કંપની ટૂંક સમયમાં જમીનના ફાળવાયેલા પ્લોટ માટે ચૂકવણીનો પ્રથમ હપ્તો રિલિઝ કરશે. કંપની આ…

Read More

Canada PR Visa: કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મોંઘા થયા બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં 12 ટકા વધારો કર્યો

અમદાવાદ, 4 માર્ચઃ કેનેડાએ વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે ખર્ચ બમણો કર્યો બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં પણ 12 ટકાનો વધારો કર્યો છે.  ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયા મુજબ કેનેડાને તેમનું કાયમી ઘર બનાવવા ઇચ્છતા મહત્વાકાંક્ષી ઇમિગ્રન્ટ્સે ફીમાં નોંધપાત્ર વધારા માટે પોતાને તૈયાર કરવું પડશે. કેનેડાની સરકારે 30 માર્ચે જારી કરાયેલા ગેઝેટ…

Read More

STOCKS IN NEWS: ANUP ENG, GEPOWER, RKFORGE, VEDANTA, LTFINANCE, VODAFONE, TECHMAHINDRA

અમદાવાદ, 4 એપ્રિલઃ અનુપ એન્જી: કંપનીએ બોનસ ઈશ્યુ માટે 23મી એપ્રિલે રેકોર્ડ તારીખ નક્કી કરી છે. (NATURAL) જીઈ પાવર: જયપ્રકાશ પાવરે કંપનીને રૂ. 774.9 કરોડના બે પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપ્યો (POSITIVE) KEC ઇન્ટરનેશનલ: કંપનીને વિવિધ વ્યવસાયોમાં 816 કરોડના નવા ઓર્ડર મળે છે. (POSITIVE) RK ફોર્જ: કંપનીએ 4,500 MT ENOMOTO 630 ટન પ્રેસ લાઇન અને 13,750…

Read More

Forbes World’s Billionaires List 2024: ફોર્બ્સની ધનિકોની યાદીમાં ભારતીયોની સંખ્યા વધી, મુકેશ અંબાણી ટોચના અબજોપતિ

અમદાવાદ, 3 એપ્રિલઃ અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે તેની ફોર્બ્સ વર્લ્ડ બિલિયોનર્સ લિસ્ટ 2024 લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં ભારતીય ધનિકોની સંખ્યા ગતવર્ષે 169થી વધી 200 થઈ છે. આ ભારતીય ધનિકોની સંપત્તિ પણ 41 ટકા વધી 954 અબજ ડોલર થઈ છે. જે 2023માં 675 અબજ ડોલર હતી. ફોર્બ્સના ધનિકોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી 116…

Read More

વોડાફોન આઈડિયાના શેરહોલ્ડર્સે રૂ. 20000 કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી

અમદાવાદ, 3 એપ્રિલઃ ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના શેરહોલ્ડર્સે આજે 20 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે. જે નોકિયા, એરિક્સન જેવા મલ્ટીનેશનલ ટેલિકોમ ગિઅર વેન્ડર માટે આવક સર્જનની નવી તકો ખોલશે. મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર, વોડાફોન આઈડિયા આગામી બેથી 3 સપ્તાહમાં એફપીઓ લોન્ચ કરી શકે છે. આ અહેવાલો આવ્યા બાદ વોડાફોન આઈડિયાનો શેર આજે…

Read More

શેર આજે વેચોને આજે જ રકમ બેન્કમાં જમાઃ આજે ખરીદો તો આજે જ ડિમેટ ખાતામાં જમા

આવી વ્યવસ્થામાં ભારત ટૂંકમાં જ વિશ્વનું નં. 1 બની જશે કનુ જે દવે દ્વારા બિઝનેસ ગુજરાત માટે સ્પેશિયલ આર્ટિકલ મુંબઇ, 3 એપ્રિલઃ 28મી માર્ચ 2024ના દિવસે વિશ્વના શેર બજારોના ઇતિહાસમાં ભારતીય એક્સચેન્જોએ સોદો થાય તે જ દિવસે શેરની ડિલિવરી લેનારના ડિમેટ ખાતામાં જમા થાય અને વેચનારના ખાતામાં રકમ જમા થઇ જાય એવી ટ્રેડ પ્લસ ઝીરો…

Read More