ગ્રીન્ઝો એનર્જીએ ભારતનું પહેલું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું
ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા વિના સો ટકા સ્થાનિક ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કર્યું અમદાવાદ, 7 માર્ચઃ ગ્રીન્ઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે સો ટકા સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું છે. ભારતમાં જ બનાવવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટીવ હેઠળ આ…
