STOCKS IN NEWS: NTPC, CICILOMBARD, MOIL, PIDILITE, BHARTIAIR, LARSEN, TIPSINDUSTRIES

અમદાવાદ, 1 માર્ચઃ NTPC: તેલંગાણા STPP નું યુનિટ 800 MW, સ્ટેજ-1 વ્યાપારી કામગીરી શરૂ કરે છે (POSITIVE) ICICI લોમ્બાર્ડ: ICICI બેંકે રૂ. 431 કરોડની કંપનીમાં વધુ હિસ્સો મેળવ્યો. (POSITIVE) સુવેન ફાર્મા: કંપનીના બોર્ડે પેટાકંપની કેસ્પર ફાર્માના કંપની સાથે જોડાણને મંજૂરી આપી (POSITIVE) MOIL: કંપનીએ Mn-44%થી નીચે મેંગેનીઝ સામગ્રી સાથે ફેરો ગ્રેડના ભાવમાં 5% વધારો કર્યો…

Read More

MCX: સોનું રૂ.99 ઘટ્યું, ચાંદી રૂ.306 વધી

મુંબઈ, 29 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.27,650.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,714.02 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 22931.82 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ…

Read More

રિલાયન્સ અને ડિઝનીએ સૌથી વધુ કંપેલિંગ એન્ડ એંગેજિંગ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને સાથે લાવવા સંયુક્ત સાહસની જાહેરાત કરી

રિલાયન્સ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડનું રોકાણ કરશે ડિઝની સંયુક્ત સાહસને કન્ટેન્ટ લાઇસન્સ પ્રદાન કરશે મુંબઇ, 29 ફેબ્રુઆરી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“RIL”), વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (“Viacom18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (NYSE:DIS) (“Disney”) એ  વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસ (“JV”) ની રચના કરવા માટે બંધનકર્તા નિશ્ચિત કરારો પર હસ્તાક્ષર કરવાની જાહેરાત…

Read More

RK સ્વામી લિ.નો IPO 4 માર્ચે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.270-288

IPO ખૂલશે 4 માર્ચ IPO બંધ થશે 6 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.270-288 લોટ સાઇઝ 50 શેર્સ ઇશ્યૂ સાઇઝ 14,706,944 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹423.56 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.27 લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in રેટિંગ 8/10 અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ આર કે સ્વામી લિ.. શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 277- 288ની પ્રાઇસબેન્ડ ધરાવતા આઈપીઓ મારફત રૂ….

Read More

DGCAએ એરપોર્ટ પર વ્હિલચેર ન ફાળવવા બદલ મૃત્યુના મામલે Air Indiaને 30 લાખની પેનલ્ટી ફટકારી

અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ સિવિલ એવિએશનના મહાનિર્દેશાલયે 16 ફેબ્રુઆરીના રોજ એક 80 વર્ષીય પેસેન્જરને વ્હીલચેર ન મળવાની ઘટનાને પગલે સિવિલ એરલાઇન એર ઈન્ડિયા પર ₹30 લાખની પેનલ્ટી ફટકારી છે. મુંબઈ ખાતે એરપોર્ટ ટર્મિનલમાં વ્હીલચેર ન મળતાં તેઓ જ્યારે વિમાનમાંથી ચાલી રહ્યા હતા. ત્યારે પડી જતાં મૃત્યુ પામ્યા હતા. અહેવાલો અનુસાર, મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21835- 21719, રેઝિસ્ટન્સ 22148- 22345, ઇન્ટ્રાડે વોચઃ લાર્સન, ICICI પ્રુ., TCS

અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ બુધવારે માર્કેટમાં ભારે વોલેટિલિટી અને સેન્સેક્સ- નિફ્ટી સહિત તમામ સેક્ટોરલ્સ સ્પેસિફિક શેર્સમાં ભારે વેચવાલીના પગલે અફરા-તફરી મચી ગઇ હતી. ટેકનિકલી નિફ્ટીએ તેની ઇન્સાઇડ રેન્જથી ડાઉનસાઇડ ઉપર બ્રેક લીધો હોવાનું જણાય છે. દિવસ દરમિયાનની નીચી સપાટીએ બંધ રહેવા સાથે નિફ્ટીએ 22000ની સપાટી ગુમાવી છે. જે તેની 20 દિવસીય એવરેજની નજીક છે. સાથે સાથે…

Read More

Stocks in News: Jio Finance, Adani Power, IRFC, PFC, REC નિફ્ટી નેક્સ્ટ 50માં સામેલ થશે

Listing of GPT Healthcare Limited Symbol: GPTHEALTH Series: Equity “B Group” BSE Code: 544131 ISIN: INE486R01017 Face Value: Rs 10/- Issued Price: Rs 186/- અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ Jio Finance/Adani Power/IRFC/PFC/REC કંપનીઓ  માટે સૌથી મોટા ન્યૂઝ એ છે કે, તેમના શેર્સ નિફ્ટી નેક્સ્ટ 50માં સામેલ થશે. જેની અસર તેમના શેર્સ ઉપર પોઝિટિવ જોવા મળે તેવી શક્યતા…

Read More

અર્ધ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં MSMEને ધિરાણનો સતત વધતો પ્રવાહ

મુંબઈ, 28 ફેબ્રુઆરી: સપ્ટેમ્બર 2023ના અંતે પૂરા થતા ત્રિમાસિક ગાળાના અંતે ભારતનો કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 11 ટકા વધ્યો છે અને ક્રેડિટ એક્સપોઝર રૂ. 28.2 લાખ કરોડે રહ્યું છે. ઇનસાઇટ દર્શાવે છે કે વધેલી આર્થિક ગતિવિધિથી કોમર્શિયલ લોન માટેની માંગમાં વધારો થયો છે જે વાર્ષિક ધોરણે 29 ટકા વધી છે. જુલાઈ-સપ્ટેમ્બર 2023ના ત્રિમાસિક ગાળામાં…

Read More