હિન્દુજા ગ્રુપ નાદાર રિલાયન્સ કેપિટલ ખરીદશે, NCLTએ મંજૂરી આપી

મુંબઈ, 27 ફેબ્રુઆરીઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ મંગળવારે નાદાર રિલાયન્સ કેપિટલ લિમિટેડને હસ્તગત કરવા માટે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ની દરખાસ્તને મંજૂરી આપી છે. જે લાંબી એક્વિઝિશન પ્રક્રિયામાં નોંધપાત્ર સફળતા છે. ટ્રિબ્યુનલે 11 જાન્યુઆરીના રોજ આ બાબતે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, વિગતવાર આદેશ હજુ બાકી છે. ગયા જુલાઇમાં, ઇન્ડસઇન્ડ બેન્કના…

Read More

 Fund Houses Recommendations : Indus Tower, TCS, Havells, Castrol, PayTM

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સ ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરવામાં આવી છે જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Indus Tower: Maintain Buy on Company, raise target price at Rs 320 (Positive) UBS on TCS: Upgrade to Buy on Company, raise target price at…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 22064- 22006, RESISTANCE 22191- 22260, STOCKS TO WATCH: HDFCLIFE

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ તેની ઓલ ટાઇમ હાઇ સપાટી નજીક લોઅર ટોપની રચના સાથે માઇનોર પ્રોફીટ બુકિંગની કન્ડિશન રચી છે. સોમવારે આખો દિવસ ટ્રેડિંગ નેરોરેન્જમાં રહેવા સાથે માર્કેટ નવા બનાવોની રાહ જોઇ રહ્યું છે. અવરલી એવરેજ 21950 પોઇન્ટની છે. જે મહત્વની ટેકાની સપાટી તરીકે વર્તી શકે છે. ઉપરમાં હવે નિફ્ટીએ 22400 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી…

Read More

Grauer&Weilના બોર્ડે એક શેરે એક શેર બોનસને મંજૂરી આપી, કેનરા બેન્કના શેર્સનું વિભાજન

અમદાવાદ, 27 ફેબ્રુઆરી Grauer&Weil: બોર્ડે 1:1 (POSITIVE) ના પ્રમાણમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી કેનેરા બેંક: કંપનીના 1 ઈક્વિટી શેરના 5માં વિભાજનને મંજૂરી આપે છે (POSITIVE) ક્રોમ્પટન ગ્રીવ્સ: કંપનીમાં HDFC મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો વધીને 7.11% થયો છે. (POSITIVE) Cipla: કંપનીને ભારતમાં ઝેમડ્રી ઈન્જેક્શન રજૂ કરવાની મંજૂરી મળી. (POSITIVE) લેમન ટ્રી: કંપનીએ રાજસ્થાનના સાંખવાસ ગઢમાં…

Read More

Gautam Adani નવા બિઝનેસમાં ઝંપલાવશે, Uber સાથે સુપર એપ, ઈવી કારને વેગ આપવા ભાગીદારી કરવાની યોજના

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ દેશના ટોચના ધનિક-બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી ઈલેક્ટ્રિક પેસેન્જર વ્હિકલ્સમાં પ્રવેશ કરવા માગે છે. જેના માટે તેઓ ઉબર સાથે ભાગીદારી કરવા જઈ રહ્યા છે. ગૌતમ અદાણી અને ઉબરના સીઈઓ Dara Khosrowshahi વચ્ચે એક બેઠકમાં અદાણી ગ્રુપની ઈવી કાર અને રાઈડિંગ પ્લેટફોર્મ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરવાના વિષય પર ચર્ચા થઈ હતી. લગભગ ત્રણ દાયકામાં…

Read More

ગ્રીન્ઝો એનર્જીએ હાઈડ્રોજન બનાવવાના 1 મેગાવોટના પ્રોટોટાઈપ મશીનનું સફળ પરીક્ષણ કર્યું

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટેના એક મેગાવોટના મશીનની પ્રતિકૃતિનું ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગ્રીન્ઝો ઇન્ડિયાની આ સીમાચિહ્નરૂપ સફળતાએ ભારત અને ગુજરાતમાંથી ઇલેક્ટ્રોલાઈઝર ખરીદીને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં ઇલેક્ટ્રોલાઈઝરની માગ વધી છે. ગ્રીન્ઝો એનર્જીના સફળ પરીક્ષણને પરિણામે તેમને આઈએસઓ 22734નું પ્રમાણપત્ર મળવા માટેનો માર્ગ પણ મોકળો થયો છે….

Read More

મગજની આ જીવલેણ બીમારીનું નિદાન ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે, મૃત્યુ દર 40 ટકા વધ્યોઃ એન્સીફેલાઇટીસ  ઇન્ટરનેશનલ

મુંબઈ, 25 ફેબ્રુઆરીઃ મગજમાં દાહ ઉત્પન્ન કરનારી  પ્રાણઘાતક બીમારી-  એન્સીફેલાઇટીસનું ખોટું નિદાન થવાને કારણે ઘણા લોકોના જાન જોખમમાં મુકાય છે. ભારતમાં હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, અડધાથી વધુ ઈમરજન્સી મેડિકલ પ્રોફેશનલ્સ એવા હતા જેઓ દર્દીમાં એન્સીફેલાઇટીસના  લક્ષણો જણાવા છતાં આ રોગનું નિદાન કરી શક્યા નહોતા. જેમનો સર્વે કરાયો હતો તેમાંના મોટા ભાગના  પ્રોફેશનલ્સ…

Read More