Tag: corporate news
આરબીઆઈએ Zomatoને પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા મંજૂરી મળી
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોની પેટાકંપની, Zomato પેમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને પેમેન્ટ એગ્રીગેટર (PA)નું લાયસન્સ આપ્યું છે. જે તેના પ્લેટફોર્મ દ્વારા ઈકોમર્સ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવાની મંજૂરી આપશે. ફૂડટેક ફર્મે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, “4 ઓગસ્ટ, 2021ના રોજ અમારા અગાઉના Zomato પેમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (ZPPL), વ્યવસાયને આગળ ધપાવવા માટે…
MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.320ની વૃદ્ધિ
મુંબઈ, 25 જાન્યુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે રૂ.16,500.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,620.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11878.52 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,932ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં…
JSW સ્ટીલનો Q3 ચોખ્ખો નફો પાંચ ગણો વધીને રૂ. 2,450 કરોડ થયો
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ જેએસડબ્લ્યૂ સ્ટીલે ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2450 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 474 કરોડ સામે પાંચગણો વધ્યો છે. જો કે, ત્રિમાસિક ધોરણે 12 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ આવક રૂ. 41940 કરોડ જ્યારે ઓપરેટિંગ EBITDA રૂ. 7180 કરોડ રહ્યું છે. જે ક્રમિક રીતે 9% ઘટીને છે. આ…
MoFPIના સમર્થન સાથે KCCI MSMEને સશક્ત, શિક્ષિત કરવા એગ્રો- ફૂડ પ્રોસેસિંગ કોન્ફરન્સ
25 જાન્યુઆરી, જામનગરઃ નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય (MoFPI) ના સહયોગથી જામનગરમાં સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગોને ‘આત્મનિર્ભર ભારત’ તરફ પ્રોત્સાહન આપવા અને સશક્ત કરવા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી પર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં જામનગરમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, નિકાસકારો અને વિવિધ ઉત્પાદકોએ ભાગ લીધો…
Fund Houses Recommendations: BAJAJ AUTO, DLF, TECH MAHINDRA, TVS MOTORS, BLUEDART, INDUS TOWER, IOCL, COAL INDIA, NLC, AMBER, GAIL
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ દ્વારા કરાયેલી પસંદગીની સ્ક્રીપ્સ અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. MS on Bajaj Auto: Maintain Overweight on Company, raise target price at Rs 8082 (Positive) Jefferies on Bajaj Auto: Maintain Buy on Company, target price at Rs 9000 (Positive) Nomura on Tech Mahindra: Maintain Buy on…
STOCKS IN NEWS: CEAT, RAILTEL, CARE RATINGS, MASTECK, DLF, TATA MOTORS, TVS MOTORS, UCO BANK, ADANI ENTER., LAURAS LAB
અમદાવાદ, 25 જાન્યુઆરી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ: ચોખ્ખો નફો રૂ. 305.42 કરોડ / રૂ. 108.38 કરોડ; આવક રૂ. 2,274 કરોડ / રૂ. 2166 કરોડ વાર્ષિક (POSITIVE) CEAT: આવક રૂ. 2,727.2 કરોડ સામે રૂ. 2.963.1 કરોડ, 8.6% વધી, ચોખ્ખો નફો રૂ. 181.3 કરોડ /રૂ. 34.9 કરોડ (YoY) (POSITIVE) રેલટેલ: ચોખ્ખો નફો 94.5% વધીને 62.1 કરોડ થયો; આવક 47.1%…
આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામોઃ ACC, ADANIPOWER, CYIENT, DBCORP, ELECON, EQUITASBNK, HINDPETRO, SBFC, SBICARD, SBILIFE
અમદાવાદ, 25 જાન્યુઆરીઃ Q3FY24 EARNING માટેની સિઝન અંતિમ તબક્કામાં પહોંચવા સાથે રોજ 200- 300 કંપનીઓ દ્વારા પરીણામોની જાહેરાત થઇ રહી છે. તે પૈકી મહત્વની અને માર્કેટમાં એક્ટિવ કંપનીઓ દ્વારા જારી થનારા પરીણામો અંગે નિષ્ણાતો, પંડિતો, અગ્રણી બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ દ્વારા જારી કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ અર્થે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 25.01.2024:…
