GMDCએ ઓડિશામાં બે કોમર્શિયલ ખાણો માટે હરાજીમાં સૌથી વધુ બોલી લગાવી

અમદાવાદ: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (GMDCએ જાહેરાત કરી છે કે ઓડિશામાં કોલસાની બે કોમર્શિયલ ખાણો માટે તાજેતરમાં સમાપ્ત થયેલ હરાજીમાં તેઓ સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યા છે. ભારત સરકારના કોલસા મંત્રાલય દ્વારા કોલ બ્લોકની હરાજી કરવામાં આવી હતી. જેમાં GMDC એ સુંદરગઢ જિલ્લામાં ઓડિશાના બુરાપહાર બ્લોક માટે બિડ જીતી છે,  જેમાં 548 મિલિયન…

Read More

HSBCએ નાદાર સિલિકોન વેલી બેન્કની UK બ્રાન્ચ £1માં ખરીદી

નવી દિલ્હી: યુરોપની ટોચની બેન્કોમાંની એક HSBC 1 પાઉન્ડ (રૂ. 99.27)માં સિલિકોન વેલી બેન્કના યુકે યુનિટને હસ્તગત કરી રહી છે. અમેરિકાની સિલિકોન વેલી બેન્ક (SVB)ને નાદાર જાહેર કરવામાં આવી છે. ગયા શુક્રવારે, ટ્રેડિંગને બાદ કરતાં, SVBના શેરમાં 66 ટકા સુધીનો ઘટાડો થયા પછી નિયમનકારોએ તેના પર લોક લગાવી દીધા હતા. લંડન સ્થિત HSBC સંપત્તિની દ્રષ્ટિએ…

Read More

વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કરાયેલી ભલામણો એક નજરે

Fund Houses Recommendations at a Glance (13/3/23) Jefferies on Indusind Bank: Maintain Buy on Bank, target price at Rs 1550/Sh (Positive) Citi on Indusind Bank: Maintain Buy on Bank, target price at Rs 1420/Sh (Positive) MS on Indusind Bank: Maintain Overweight on Bank, target price at Rs 1525/Sh Positive) Macquarie on Indusind Bank: Maintain Outperform…

Read More

ફ્રોઝન ફૂડ કંપની ગોલ્ડ (GOELD)ની નવી પ્રોડકટ રેન્જ રજૂ

અમદાવાદ: બજરાજ એલાયન્સ લિમિટેડનો એક ભાગ ગણાતી ફ્રોઝન ફુડ કંપની ગોલ્ડ કંપની નવી પ્રોડકટસ રજૂ કરશે જેને દેશભરમાં રિલાયન્સ રિટેઈલ ખાતે ખાસ ઉપલબ્ધ  કરાશે. પ્રોડકટસની નવી રેન્જમાં ફ્રોઝન પીઝા પોકેટ, પનીર પકોડા  અને ઈડલી રજૂ કરાશે. ગોલ્ડની આ તમામ ફ્રોઝન ફૂડઝ પ્રોડકટસ હંમેશાં વ્યસ્ત હોય અને ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તાના વિકલ્પોની શોધમાં હોય તેવા ભારતીય…

Read More

Paytm UPI LITE: Paytm પાસવર્ડ વિના ચૂકવણી થઇ શકશે

નવી દિલ્હી: ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (PPBL) UPI લાઇટ સાથે લાઇવ થઈ ગઈ છે. તે તેના યુઝર્સને ખૂબ જ ઝડપી UPI ચૂકવણી કરવાની મંજૂરી આપે છે જે ક્યારેય નિષ્ફળ થતી નથી. યુઝર્સ સરળ વ્યવહારો માટે તેમના Paytm પેમેન્ટ્સ બેન્ક બચત ખાતાઓ સાથે જોડાયેલા તેમના UPI Lite એકાઉન્ટને સક્રિય કરી શકે છે. રૂ….

Read More

Tata Groupની બ્રાન્ડ તનેરાએ અમદાવાદમાં પ્રથમ સ્ટોર શરૂ કર્યો

200 વીવર્સ અને આર્ટિસન સાથે મળી હેન્ડલુમ-હેન્ડીક્રાફ્ટને પ્રોત્સાહન આપે છે તનેરા અમદાવાદ, 10 માર્ચઃ તાતા હાઉસની ભારતીય એથનિક-વેર બ્રાન્ડ તનેરાએ અમદાવાદમાં પ્રથમ અને ગુજરાતમાં બીજો સ્ટોર શરૂ કર્યો છે. દેશના પરંપરાગત વસ્ત્રોને જાળવી અને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે તનેરા 200 વીવર્સ અને આર્ટિસન સાથે મળી કામ કરી રહ્યું છે. 11 રાજ્યોમાં 39 સ્ટોર્સ અત્યારસુધીમાં શરૂ…

Read More

હોન્ડા મોટરસાયકલે 2023 H’ness CB350 અને CB350RS CB350 મોટરસાયકલ લોન્ચ કર્યા

નવી દિલ્હી, 10 માર્ચ: મિડ-સાઇઝ સેગમેન્ટમાં હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ OBD2Bનું પાલન કરતાં 2023 H’ness CB350 & CB350RSપ્રસ્તુત કર્યા હતા. આ બંને મોટરસાયકલ માર્ચના અંત સુધીમાં સમગ્ર ભારતમાં બિગવિંગ ડિલરશિપ્સમાં ઉપલબ્ધ થશે. 2023 H’ness CB350ની કિંમત રૂ. 209,857થી અને 2023 CB350RSની કિંમત રૂ. 214,856 (એક્સ-શોરૂમ દિલ્હી)થી શરૂ થાય છે. એચએમએસઆઈએ CB350ના ગ્રાહકો માટે નવો…

Read More