34% લોકો ઇન-સ્ટોર પ્રમોશનલ ઓફર્સની નોંધ લઇને ખરીદી કરે છે

મુંબઇ: છેલ્લા ત્રણ માસ દરમિયાન લોકોનો હેલ્થ પ્રોડક્ટ્સ પાછળનો ખર્ચ ગયા મહિના કરતા ત્રણ ટકા વધ્યો હતો, જો કે આવશ્યક ચીજો માટેનું સેન્ટિમેન્ટ ગયા મહિના જેટલું જ રહ્યું હતું. એક સર્વેમાં એવું જાણવા મળ્યું કે 34 ટકા ગ્રાહકોએ ઇન સ્ટોર પ્રમોશનલ ઓફર્સ ધ્યાનમાં લીધી હતી અને તેમાંના 50 ટકા માને છે કે તેમની ખરીદીનાં નિર્ણયમાં…

Read More

એસ્સાર ઓઇલ યુકે £360 મિલિયનના રોકાણ સાથે કાર્બન કેપ્ચર સુવિધા સ્થાપશે

એસ્સારની મહત્વાકાંક્ષા ઓછી કાર્બન ઉર્જા પ્રદાતામાં લાંબા ગાળાના રૂપાંતર સાથે અગ્રણી લો કાર્બન રિફાઈનરી બનવાની કાર્બન ઘટાડા માટેના પ્રોજેક્ટ હેઠળ £360 મિલિયનના રોકાણ સાથેનો CO2 કેપ્ચર પ્લાન્ટનું બાંધકામ Q1 2025માં શરૂ થશે અને 2027માં પૂર્ણ થશે સ્ટેનલો: એસ્સાર ઓઈલ યુકે લિમિટેડ આજે ​​તેની સ્ટેનલો રિફાઈનરીમાં £360 મિલિયનનો મોટો નવો કાર્બન કેપ્ચર પ્લાન્ટ સ્થાપવાની તેની યોજનાની…

Read More

આદિત્ય બિરલા સન લાઇફ AMCને ગિફ્ટ સિટી ખાતે ફંડ મેનેજમેન્ટ (નોન-રિટેલ) અને AIF અને PMS માટે મંજૂરી

મુંબઇ: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડ (ABSLAMC)ને ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં બ્રાન્ચ ઓફિસમાંથી રજીસ્ટર્ડ ફન્ડ મેનેજમેન્ટ એન્ટિટિ (નોન રિટેલ) તરીકે કામ કરવા અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ (AIF) અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS) હાથ ધરવા IFSCAની મંજૂરી મળી છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ખાતે નવું એકમ સ્થાપવાની ABSLAMCની યોજના તેનાં ઇન્ટરનેશનલ…

Read More

ક્રેડિટ પ્રોફાઇલ ચેક કરનારા ગ્રાહકોની સંખ્યામાં 83% વૃધ્ધિ જોવા મળી

મુંબઇ: ક્રેડિટ પ્રોફાઇલનું મોનિટરીંગ કરનારા ગ્રાહકોની સંખ્યામાં ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 દરમિયાન 83 ટકા વધારો થયો છે. પ્રથમ વાર ટ્રાન્સયુનિયન સિબિલે 2009માં તેની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સર્વિસ શરૂ કરી ત્યારથી 61.1 મિલિયન ગ્રાહકોએ તેમની ક્રેડિટ પ્રોફાઇલનું સ્વ નીરિક્ષણ કર્યું હતું. ઓક્ટોબર 2021 ને સપ્ટેમ્બર 2022 વચ્ચે સૌ પ્રથમ વાર સ્વ દેખરેખ માટે 23. 8 મિલિયન ગ્રાહકોએ રજીસ્ટ્રેશન…

Read More

FORBS 2022: ભારતના ટોપ-100 ધનિકોમાં ગૌતમ અદાણી ટોચ પર, ટોપ-10માં પ્રથમવાર મહિલાની એન્ટ્રી

ભારતના ટોપ 100ની કુલ સંપત્તિ 25 અબજ ડોલર વધી 800 અબજ ડોલર ભારતના 10 સૌથી ધનિક લોકો પાસે $385 અબજની કુલ સંપત્તિ પ્રથમ સ્થાન મેળવનાર અદાણી પાસે $150 અબજની સંપત્તિ ટોપ-10માં શામેલ સાવિત્રી જિંદલની સંપત્તિ 16.4 અબજ ડોલર નવી દિલ્હી: ભારતના ટોપ 100 રિચેસ્ટ વ્યક્તિઓની યાદીમાં ખાસ્સા વર્ષો પછી પ્રથમ સ્થાને મુકેશ અંબાણીના સ્થાને ગૌતમ…

Read More

DHFL કૌભાંડ: વાધવાન બંધુઓએ 87 શેલ કંપનીઓ બનાવી, બેન્કો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી

નવી દિલ્હી: દેવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના વાધવાન બંધુઓએ દેશની વિવિધ બેન્કો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી માટે 87 સેલ કંપનીઓ બનાવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તાજેતરમાં ફાઈલ કરેલી ચાર્જશીટ મુજબ દેવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે 2,60,000 નકલી લોન ધારકોના આંકડા દર્શાવ્યા હતા. તેણે બેન્કમાંથી લીધેલી લોનની રકમ ટ્રાન્સફર કરવા માટે વર્ચ્યુઅલ બ્રાન્ચ બનાવી હતી….

Read More

એમેઝોન ક્રાઈસિસઃ હોલસેલ ડિલિવરી બિઝનેસમાંથી એક્ઝિટ

મુંબઇઃ એમેઝોન ભારતમાંથી ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસ બંધ કર્યા બાદ હવે હોલસેલ ડિલિવરી બિઝનેસ પણ બંધ કરવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યુ હતુ કે, નાના વેપારીઓને પેકેજ્ડ કન્ઝ્યુમર ગુડ્સની બલ્કમાં ડોરસ્ટેપ ડિલિવરી પૂરી પાડતી સેવાઓ કંપનીએ બંધ કરી છે. આ એક્ઝિટ તેના કોસ્ટ કટિંગનો જ એક ભાગ છે. થોડા સમય પહેલાં એમેઝોને 10 હજાર કર્મચારીઓને…

Read More

ઝોમાલેન્ડ બાય ઝોમાટો અમદાવાદ સહિત 7 શહેરોમાં યોજાશે

અમદાવાદ: અમદાવાદમાં 26 અને 27 નવેમ્બર, 2022ના રોજ ઝોમાલેન્ડ 22 યોજાશે. અમદાવાદમાં બે-દિવસીય ઝોમાલેન્ડ 22 કાર્નિવલ 36થી વધુ બેસ્ટ ફૂડ અને રેસ્ટોરાં બ્રાન્ડ્સ, જેમાં લિજેન્ડ્સ ઓફ પંજાબ – બાય પેપરાઝી, મકેબા – ધ લોંજ કેફે, થેકા કોફી, ચેટ કેફે, વોક સુશી બાઓ, ઝીયસ બર્ગર – બાય ટેરા એન્ડ કંપની, સૌરાષ્ટ્ર ચવાણા સ્વીટ્સ, અપના ફલ વગેરે…

Read More