NCDEX: ગુવાર કોમ્પલેક્ષમાં ઘટાડો, ધાણા તથા ઇસબગુલમાં સુધારો
મુંબઇ, ૧૯ એપ્રિલ: એકંદરે વેચવાલીનાં માનસ વચ્ચે હાજર બજારો નરમ રહેતા વાયદા પણ નરમ હતા. જોકે NCDEX ખાતે આજે શરૂ થયેલા ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૧૦૨ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળેContinue Reading








