કોટન-ખાંડીના વાયદામાં રૂ.380ની નરમાઈ, મેન્થા તેલમાં સુધારો
મુંબઈ, 24 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,865ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,937 અને નીચામાં રૂ.59,701ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12 વધી રૂ.59,857ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.38 વધી રૂ.48,091 અનેContinue Reading








