મુંબઇ, 7 માર્ચ: 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે દર વર્ષે ટ્રાન્સ યુનિયન સિબિલે મહિલા ઋણધારકોમાં વાર્ષિક રિટેલ ક્રેડિટનાં પ્રવાહો અંગે પ્રસિદ્ધ કરેલો અહેવાલ દર્શાવે છે કે ભારતનાં ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણ ઉપાડમાં ઝડપી વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મહિલા ઋણધારકોની સંખ્યા વાર્ષિક ચક્રવૃધ્ધિ (CAGR)Continue Reading