ક્રેડિટ સૂઇસનો શેર 8 દિવસમાં 75 ટકા તૂટ્યો, અદાણી કરતાં પણ ખરાબ હાલ

અમદાવાદ, 21 માર્ચઃ હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે વિશ્વભરમાં અદાણી જૂથ ઉપર માછલાં ધોવાયા હતા ત્યારે ક્રેડિટ સૂઇસે પણ અદાણી જૂથના બોન્ડ્સ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. તેના થોડા દિવસોમાં જ આ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરના શેરના પણ બૂરા હાલ થયા છે. એટલી હદે કે અદાણી કરતાં પણ ખરાબ રીતે તેના શેર્સમાં 8 દિવસમાં 75 ટકાનો કડાકો બોલાઇ ગયો…

Read More

Credit Suisse સ્વિસ નેશનલ બેન્ક પાસેથી $54 અબજની લોન લેશે

ન્યૂયોર્કઃ Credit Suisse સ્વિસ નેશનલ બેન્ક પાસેથી 50 બિલિયન સ્વિસ ફ્રેંક ($53.68 બિલિયન) સુધીની કવર્ડ લોન સુવિધા અને ટૂંકા ગાળાની લિક્વિડિટી સુવિધા હેઠળ ઉધાર લેશે. તેના ટોચના રોકાણકાર સાઉદી નેશનલ બેંકે કહ્યું કે તે વધુ સહાય પૂરી પાડી શકશે નહીં તે પછી બુધવારે ધિરાણકર્તાના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યા પછી પગલાં લેવામાં આવ્યા છે. કવર્ડ…

Read More