ક્રિપ્ટો F&O વોલ્યુમ દૈનિક $5 બિલિયનના સ્તરે ડેલ્ટા એક્સચેન્જમાં મજબૂત ભાગીદારી જોવા મળી

અમદાવાદ, 5 ફેબ્રુઆરી:  ક્રિપ્ટો ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) એક્સચેન્જ ડેલ્ટા એક્સચેન્જે, જાન્યુઆરી 2026 સુધીમાં સરેરાશ $5 બિલિયનનું દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ નોંધાવ્યું છે, જે સમગ્ર ભારતમાં ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝની ઝડપી સ્વીકૃતિ દર્શાવે છે. સક્રિય રિટેલ ટ્રેડર્સ, ફેમિલી ઓફિસીસ અને પ્રોપ્રાયટરી ડેસ્ક્સના વધતા બેઝ સાથે, અમદાવાદ ડેરિવેટિવ્ઝ પાર્ટિસિપેશન માટે ભારતના સૌથી પરિપક્વ બજારોમાંના એક તરીકે ઉભરી રહ્યું છે. અલ્ગો…

Read More