COMMODITY MARKET AT A GLANCE
COMMODITY MARKET AT A GLANCE GOLD LBMA SPOT રેન્જ બાઉન્ડ માર્કેટમાં 1762- 1720 ડોલરની રેન્જમાં માર્કેટ અથડાયેલું રહે તેવી શક્યતા છે. જે તરફનું બ્રેકઆઉટ આવે તે તરફ માર્કેટની ચાલ રહી શકે. માર્કેટમાં ખાસ ચહલ- પહલ નથી. Silver LBMA Spot 20 ડોલરનો સપોર્ટ જળવાઇ રહે તો દિવસ દરમિયાન થોડા સુધારાની શક્યતાContinue Reading






