Gold LBMA Spotશરૂઆતમાં ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. પરંતુ 1640 ડોલર સુધી ઘટે તેવી શક્યતા ઓછી છે. જો 1610 ડોલરની સપાટી તૂટે તો તેમાં મોટા ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે.
Silver LBMA Spot20 ડોલરની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાની શક્યતા મજબૂત ગણવી. પરંતુ 18.80 ડોલરની સપાટી નીચે તેજીના વેપારથી દૂર રહેવા સલાહ મળી રહી છે.
Crude Oil NYMEX93-87 ડોલર વચ્ચેની રેન્જબાઉન્ડ કન્ડિશન હાલના તબક્કે જણાય છે. બેમાંથી જે સાઇડ ઉપર માર્કેટ ટર્ન લે તે બાજુની ચાલ સમજીને વેપાર ગોઠવવા સલાહ મળી રહી છે.

MCX Technical Commentary Outlook

Gold KG Decરૂ. 50000 આસપાસ મજબૂત સપોર્ટ જણાય છે. જેની નીચે સેલિંગ પ્રેશર વધી શકે. અન્યથા સાધારણ સુધારાની શક્યતા નકારી શકાય નહિં.
Silver KG Decરૂ. 58800 નીચેનો ઘટાડો સેલિંગ પ્રેશર વધારી શકે છે. અન્યથા સુધારાની ચાલ રહેવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
Crude Oil Novરૂ.7200ની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાની શક્યતા ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી. રૂ. 7020ની સપાટી તૂટે તો સેલિંગ પ્રેશર વધી શકે છે.

Commodity Morning Insights by Geojit

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)