ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનું નિરાશાજનક લિસ્ટિંગ
અમદાવાદ, 26 નવેમ્બરઃ ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન લિમિટેડ (Crystal Crop Protection Ltd)નો IPO આજે, 26 નવેમ્બર 2026ના રોજ ₹272ના ઇશ્યૂ પ્રાઇસ સામે NSE પર ₹278 (2.21% પ્રીમિયમ) અને BSE પર ₹280 (2.94% પ્રીમિયમ) પર સાધારણ વધારા સાથે લિસ્ટ થયો છે. શરૂઆતમાં શેર NSE પર ₹281.05 સુધી ગયો હતો, પરંતુ ત્યારબાદ નફાવસૂલીને કારણે તે ઘટીને ₹272ના ઇશ્યૂ…
