SBI અને ONGC સહિતની બ્લૂચીપ પીએસયુમાં હોલ્ડિંગ ઘટાડવા તૈયારઃ નાણા મંત્રી
2024-02-03
અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ નાણા મંત્રી નિર્મલા સિતારમણે એસબીઆઈ (SBI) અને ઓઈલ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી બ્લૂચીપ પીએસયુમાં ઈક્વિટી હિસ્સો ઘટાડવા તૈયાર હોવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર સરકારી કંપનીઓમાં 50 ટકાથી ઓછો હિસ્સો જાળવી રાખવાના વિચારના સમર્થનમાં છે. સીતારમણે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આ અંગે જણાવ્યું હતું કે, એસબીઆઈ, ઓએનજીસીContinue Reading

