પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે એકમાત્ર IPOની એન્ટ્રી, લિસ્ટિંગ માટે 2 IPO સજ્જ
લીપફ્રોગ એન્જિનિયરિંગ સર્વિસિસ IPO 22 એપ્રિલે ખુલશે મેહુલ ટેલિકોમ 21 એપ્રિલે 27.73 કરોડનો IPO બંધ કરશે સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વે. ટ્રસ્ટ IPO 21 એપ્રિલ સુધી ખુલ્લો અમદાવાદ, 20 એપ્રિલઃ પ્રાઇમરી માર્કેટની એક્ટિવિટી ધીરે ધીરે મંદ પડી રહી છે. નવાં આઇપીઓની સંખ્યામાં સતત ઘટાડા સામે જોકે, ડીઆરએચપી ફાઇલિંગની સંખ્યા પણ ઘટી રહી છે. તા. 20 એપ્રિલથી શરૂ…
