ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1100 કરોડની મેગા ટાઉનશિપ માટે હીરાનંદાની કમ્યૂનિટીઝ અને ક્રિસલા ડેવલપર્સ સાથે જોડાણ કર્યું

આ પ્રોજેક્ટ સાથે, ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચર રિયલ એસ્ટેટમાં નવી એસેટ ક્લાસ રજૂ કરશે, આરઈ રોકાણો પર 9 ટકા સુધીનું વળતર આપવા માટે સજ્જ મુંબઈ, 8 મે: ડેલા રિસોર્ટ્સ એન્ડ એડવેન્ચરે રૂ. 1,100 કરોડની આવકની સંભાવના સાથે પૂણેમાં રેસકોર્સ થીમ સાથેની મેગા ટાઉનશિપ લોન્ચ કરવા હીરાનંદાની કમ્યૂનિટીઝ અને ક્રિસાલા ડેવલપર્સ સાથે પ્રોપરાઇટરી CDDMOTM મોડલ પર…

Read More