માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 23500 અને 23850 મહત્વની સપાટી, જે તરફ બ્રેકઆઉટ તે તરફ ચાલ જોવા મળી શકે
2024-12-24
સ્ટોક્સ ટૂ વોચઃ INFY, TCS, TECHMAHINDRA, DR.REDDY, HCLTECH, ASHOKLEYLAND, ULTRATECH, TECHM, BEL, SBI, LARSEN, TCS, HAL, ISFT, ITC, TATAPOWER અમદાવાદ, 24 ડિસેમ્બરઃ નિફ્ટીએ 200 દિવસીય એવરેજ 23850 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસલ કરવામાં સફળતા મેળવી છે. સાથે સાથે આગલાં દિવસની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં નાનકડા બાઉન્સબેકનીContinue Reading

