ગુજરાત ચેમ્બર અને સીડબીના ઉપક્રમે MSME Customer Meet and Outreach Program યોજાયો
અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SIDBIના જનરલ મેનેજર સંજય ગુપ્તા તથા SIDBI અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર આકાશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBIના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત…
