EbixCash વર્લ્ડ મની GIFT IFSC ખાતે PSP મંજૂરી મેળવનારી પ્રથમ AD-II લાઇસન્સ પ્રાપ્ત સંસ્થા બની
અમદાવાદ, 27 જાન્યુઆરી: EbixCash વર્લ્ડ મની દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Buyforexને GIFT IFSC ખાતે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (PSP) તરીકેની અધિકૃતતા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, જેનાથી આ મુકાત પ્રાપ્ત કરનારી તે પ્રથમ અધિકૃત ડીલર કેટેગરી-II (AD-II) ગ્રૂપની સંસ્થા બની છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ મંજૂરી…
