ગયા વર્ષની સરખામણીએ આ તહેવારોમાં લોકો 23% વધુ ખરીદી કરશે

34% લોકો ઇ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી ખરીદી કરવાની યોજના ધરાવે છે – એક્સિસ માય ઇન્ડિયા સપ્ટેમ્બર CSI સર્વે એકંદરે ઘરગથ્થુ ખર્ચમાં 55% વધારો થયો આવશ્યક ખર્ચ 41% વધ્યો અને બિન-આવશ્યક ખર્ચ 6% વધ્યો આરોગ્ય ખર્ચમાં 1%નો વધારો, 34% વધ્યો તહેવારોમાં 28% લોકો ખર્ચ જાળવી રાખશે 34%માંથી 11% પ્રથમ વખત ઓનલાઈન ખરીદનાર હશે 6% શેરબજારમાં વધુ રોકાણ…

Read More

ગુજરાતની સોલાર કેપેસિટી 10133 મેગાવોટે પહોંચી

નવી દિલ્હી, 8 ઓગસ્ટ: ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન 2022-23માં 10,335.32 MU હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર કે સિંહે 08 ઓગસ્ટ, 2023ના રોજ આ માહિતી રજૂ કરી હતી. 30મી જૂન,…

Read More

ભારતીય અર્થતંત્રની મોર્ગન સ્‍ટેનલી દ્વારા પ્રશંસા: અમેરિકી બ્રોકરેજ ફર્મનું ભારતને ‘ઓવરવેટ’

જોકે ચીનને ડાઉનગ્રેડ કરીને ‘ઇકવલ વેટ’ રેટિંગ કર્યુઃ ભારતમાં માળખાગત સુધારાને પ્લસ પોઇન્ટ માન્યો પણ મોંઘવારીને ચિંતાની બાબત ગણાવી અમદાવાદ, 4 ઓગસ્ટઃ દેશની અર્થવ્‍યવસ્‍થાને લઈને સારા સમાચાર છે. યુએસ બ્રોકરેજરે ફર્મ મોર્ગન સ્‍ટેનલીએ ભારતને‘ઓવરવેઇટ’ રેટિંગમાં અપગ્રેડ કર્યું છે.તો સામે  ચીનને ‘સમાન-વજન’ રેટિંગમાં ડાઉનગ્રેડ કરવામાંઆવ્‍યું છે. નોંધનીય છે કે માર્ચમહિનામાં, મોર્ગન સ્‍ટેનલીએ ઘટતા મૂલ્‍યાંકન પ્રીમિયમ અને…

Read More

પ્લાસ્ટિક ઉદ્યોગનું કદ આગામી 5 વર્ષમાં રૂ. 10 લાખ કરોડને આંબી જશે: AIPMA

પ્લાસ્ટિકની વસ્તુઓની આયાત અવેજીની સુવિધાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ત્રીજી ટેકનોલોજી કોન્ફરન્સ યોજાઇ “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” પર ભાર, કોન્ફરન્સમાં ઇમ્પોર્ટેડ પ્લાસ્ટિક પ્રોડક્ટના નમૂનાઓ પ્રદર્શિત કોન્ફરન્સની આગામી આવૃત્તિઓ 10 ઓગસ્ટે બેંગ્લોર, 18મી ઓગસ્ટે ચેન્નાઈમાં અને 28 ઓગસ્ટે  કોલકાતામાં અમદાવાદ, 28 જુલાઈઃ ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી ઉદ્યોગ સંસ્થા, ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન…

Read More

ભારતીયો હજુપણ 65% સંપત્તિ ફિજિકલ ફોર્મેટમાં જ રાખે છે

ઇક્વિટી રોકાણો તેમની કુલ સંપત્તિના માત્ર 5% હિસ્સો ધરાવે છે અમદાવાદ, 17 જુલાઇઃ ભારતીય પરિવારો વીમા અને મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય સંપત્તિઓ કરતાં રિયલ એસ્ટેટ અને સોના જેવી ભૌતિક સંપત્તિને પસંદ કરે છે. માર્ચ 2023 સુધીમાં કુલ 11.10 ટ્રિલિયન ડૉલરની ઘરગથ્થુ સંપત્તિમાંથી એક મોટો હિસ્સો એટલે કે 66% રિયલ એસ્ટેટ અને સોનામાં રોકાણ કરવામાં આવ્યું…

Read More

રાજ્યમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી B2C સેવા અંતર્ગત ૬ વર્ષમાં રૂ. ૪૩૪ કરોડથી વધુના ડિજીટલ વ્યવહાર થયા

અમદાવાદ, 11 જુલાઇઃ ગામડાંઓ પણ ટેકનિકલી સાઉન્ડ બની રહ્યા છે. ડિજિટલ યુગના મંડાણ માત્ર શહેરો પૂરતાં સિમિત રહ્યા નથી. હવે તો ગામડાંઓ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ડંકો વગાડી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટેનો એકમ સ્થાપવામાં…

Read More

ATM દ્વારા પૈસા કઈ રીતે કમાઈ શકાય? ચાલો જાણીએઃ ‘વ્હાઈટ લેબલ ATM’ – બેન્કિંગ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો નવીન ઉપક્રમ

દેશમાં 2 લાખ જેટલાં ‘વ્હાઈટ લેબલ એટીએમ‘ કાર્યરત અમદાવાદ, 9 જુલાઇઃ આધુનિક સમયમાં આપણા દેશમાં સંસાધનોની ઉપલબ્ધતા, યોગ્ય તાલીમ અને કૌશલ્યવર્ધનના પરિણામે દરેક ક્ષેત્રે આત્મનિર્ભરતાનો વ્યાપ વધ્યો છે. બેન્કિંગ ક્ષેત્રે આજે યુપીઆઈ અને નેટબેન્કિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીના પરિણામે નવીન યુગના મંડાણ શરૂ થયા છે. ફાઇનાન્સ ક્ષેત્રે આજે અવનવા સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે ત્યારે આ ક્ષેત્રે…

Read More

WEEKLY ECONOMIC CALENDAR AT A GLANCE

અમદાવાદ, 2 જુલાઇઃ આગામી સપ્તાહની શરૂઆતમાં એટલેકે, સોમવારે ચીન, ભારત, જર્મની, યુકે અને યુએસના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ જાહેર થઇ રહ્યા છે. તે જ રીતે મંગળવારે ચીન, ભારત, જર્મની, યુકે અને યુએસના સર્વિસ સેક્ટરના આંકડાઓ જાહેર થવા ઉપરાંત ફેડ રિઝર્વની મિટિંગનું સરવૈયું બહાર પડશે. ગુરુવારે યુકેના બાંધકામ સેક્ટરરનો ક્રમાંક, યુએસના રોજગારી તકો, સર્વિસ સેક્ટર આંક, એડીપી…

Read More