રિટેલ ફુગાવો નવેમ્બરમાં વધી 5.55 ટકા નોંધાયો, શાકભાજી-ફળોની મોંઘવારી નડી

વિગત નવેમ્બર-23 ઓક્ટોબર-23 CPI 5.55% 0.5% Food 8.70% 1.1%   Cereals 10.27% 0.9%   Meat, fish 2.15% -1.8%   Oils, fats -15.03% -0.2%   Vegetables 17.70% 5.0%   Pulses 20.23% 1.6%   Fruits 10.95% -0.4% Clothing, footwear 3.90% 0.2% Housing 3.55% 0.1% Fuel, light -0.77% 0.1% Miscellaneous 4.38% 0.3% અમદાવાદ, 12 ડિસેમ્બરઃ માવઠુ તેમજ વાવાઝોડાની…

Read More

RBI Increases UPI Transaction: એજ્યુકેશન અને હેલ્થકેર સુવિધાઓ માટે UPI ટ્રાન્જેક્શન મર્યાદા વધારી રૂ. 5 લાખ કરી

મુંબઈ, 8 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શિક્ષણ અને હેલ્થકેર સુવિધાઓ માટે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી છે. જે અગાઉ રૂ. 1 લાખ હતી. RBI ગવર્નર શક્તિકાંત દાસે તેમના MPC નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે શિક્ષણ અને આરોગ્યસંભાળ સુવિધાઓ માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરવાનો…

Read More

ભારતનું અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસી રહ્યું છે, તમામ સેક્ટર્સ એકસાથે વૃદ્ધિના માર્ગેઃ નિર્મલા સિતારમણ

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હોવાનું જણાવ્યું છે. ગુરૂવારે રાજ્યસભાને સંબોધન કરતાં સિતારમણે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ સૌથી વધુ નોંધાયો છે. જેની સાથે દેશ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 7 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં દેશની આર્થિક…

Read More

એમ્બેસી REIT તાજેતરના SEZ સંશોધન બાદ ઝડપી ઓક્યુપન્સી વૃદ્ધિ માટે સજ્જ

બેંગાલુરૂ, 7 ડિસેમ્બર: ભારતની પ્રથમ લિસ્ટેડ REIT અને વિસ્તારની દ્રષ્ટિએ એશિયામાં સૌથી મોટી ઓફિસ REIT એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT (NSE: EMBASSY / BSE: 542602) (‘એમ્બેસી REIT’)એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) નિયમોમાં કરેલા સુધારાનું સ્વાગત કર્યું છે. આ સુધારેલા નિયમો હવે નોન-પ્રોસેસિંગ અથવા નોન-SEZ વિસ્તાર તરીકે ફ્લોર-બાય-ફ્લોર ધોરણે SEZ યુનિટની…

Read More

2030 સુધીમાં ભારતમાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે 543 અબજ ડોલર એકત્ર કરી શકાશે

મુંબઇ, 1 ડિસેમ્બર: સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો તાજેતરનો સસ્ટેનેબલ બેંકિંગ રિપોર્ટ 2023 જણાવે છે કે 2030 સુધીમાં રિટેલ રોકાણકારોની 543 અબજ યુએસ ડોલરની મૂડી ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ એકત્ર કરી શકાય છે. ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગમાં 324 બિલિયન યુએસ ડોલર મિટિગેશન થીમ્સમાં આવી  શકે છે અને ઊર્જા કાર્યક્ષમતા, રિન્યુએબલ્સ અને એનર્જી સ્ટોરેજ સૌથી વધુ મૂડી આકર્ષવા માટે તૈયાર…

Read More

Saudi Arabiaમાં હવે કામ કરવુ મુશ્કેલ બનશે, વર્ક વિઝા માટે નિયમો આકરા કર્યા

અમદાવાદ, 28 નવેમ્બરઃ સાઉદી અરેબિયાએ વિદેશમાંથી આવતા ઘરેલુ કામદારોની ભરતી કરવા માટે વિઝા આપવા માટે કડક નિયમો રજૂ કર્યા છે, જેમાં ડોમેસ્ટિક લેબર માટે વિઝા મેળવવા સિંગલ એમ્પ્લોયર માટે લઘુત્તમ વય મર્યાદા 24 વર્ષ છે. સાઉદી અરેબિયામાં ઘરેલું લેબરની દેખરેખ રાખતા સરકારી પ્લેટફોર્મ મુસાનેડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નિયમો અનુસાર, વિઝા અરજીઓ માટે ચોક્કસ માપદંડોની…

Read More

ગ્લોબલ એકાઉન્ટન્ટ્સનું મેગા કોન્ફ્લુઅન્સ સફળતા સાથે પૂર્ણ

3-દિવસીય કોન્ફરન્સમાં અમૂલ્ય આંતરદ્રષ્ટિ, ગહન નેટવર્કિંગ અને પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સના વિકાસ માટે એક સૂચક રોડમેપ લેઆઉટ પર ચર્ચા કરવામાં આવી અમદાવાદ, 27 નવેમ્બરઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિય (ICAI) એ ગ્લોબલ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ કન્વેન્શન (GloPAC) ના ત્રીજા દિવસનું સફળ સમાપન કર્યું હતું. આ ઇવેન્ટે વૈશ્વિક એકાઉન્ટન્સી વ્યવસાયને આગળ વધારવા માટે ICAIની પ્રતિબદ્ધતા દર્શાવતા, ગહન ચર્ચાઓ…

Read More

આ તહેવારોની મોસમમાં 22 % ગ્રાહકો ઓનલાઇન શોપિંગ કરશે

60 ટકા પરિવારો માટે ઘર ખર્ચ ગયા મહિના કરતા 7 ટકા વધ્યો 44 ટકા પરિવારોનો આવશ્યક ચીજો પાછળનો ખર્ચ વધ્યો 8 ટકા પરિવારમો માટે બિનજરૂરી ચીજો પાછળનો ખર્ચ વધ્યો 37 ટકા પરિવારોનો આરોગ્ય સંબંધિત ખર્ચ વધ્યો 25 ટકા પરિવારો ગયા તહેવારોની સરખામણીમાં વધુ શોપિંગ કરશે 82 ટકા લોકો આ તહેવારોની ખરીદી સ્થાનિક દુકાનોમાંથી કરવા માંગે…

Read More