MSMEની નિકાસને વેગ આપવા Amazonએ EDII તથા ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરી

અમદાવાદ, 8 ઓગસ્ટઃ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે, એમેઝોન ઈન્ડિયાએ ઈ-કોમર્સ નિકાસને વધારવામાં મદદ કરવા માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) અને ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. વડોદરાના અકોટા સ્ટેડિયમમાં સ્ટેટ ક્રાફ્ટ્સ એવોર્ડ્સ સેરેમની અને ઓડીઓપી એક્ઝિબિશન ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 200થી…

Read More

શેરબજારો આગામી સપ્તાહ દરમિયાન આ પરીબળોને ધ્યાનમાં લેશે

ડિસેમ્બર ક્વાર્ટર માટેના કોર્પોરેટ અર્નિંગ્સ ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના પરીણામોની શરૂઆત ટીસીએસ, એચસીએલ ટેકનો., વીપ્રો અને ઇન્ફોસિસથી થઇ રહી છે. ટોચની 50 કંપનીઓના પરીણામો ઉપર ખાસ કરીને રહેશે બજારની નજર. વર્લ્ડ ઇકોનોમિમાં સ્લોડાઉનના કારણે આઇટી કંપનીઓના પરીણામો ઉપર તેની કેવી અસર રહેશે તે જોવાનું રહેશે. કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર 9 જાન્યુઆરી ટીસીએસ…

Read More

EDIIએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસે દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોનું સન્માન કર્યું

અમદાવાદ: આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ સામાજિક સંરક્ષણ નિયામક અને ગુજરાત સ્ટેટ હેન્ડિકેપ્ડ (દિવ્યાંગ) ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ, ગુજરાત સરકાર સાથે જોડાણમાં સેન્ટર ફોર એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ (સીઇડીએ – દિવ્યાંગ સશક્તિકરણ કેન્દ્ર)ની સ્થાપના કરી છે. આજે EDIIએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી, જેમાં સફળ દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોનું સન્માન…

Read More

EDIIનું ડિજિટલ યુનિવર્સિટી કેરળ અને કેરળ બ્લોકચેઇન એકેડેમી સાથે જોડાણ

અમદાવાદઃ ધ ઓંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદે ઓનલાઇન સર્ટિફાઇડ બ્લોકચેઇન સ્ટાર્ટઅપ પ્રોગ્રામ શરૂ કરવા માટે ડિજિટલ યુનિવર્સિટી કેરળ (DUK) અને કેરળ સરકારની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ હેઠળની કેરળ બ્લોકચેઇન એકેડેમી (KBA) સાથે જોડાણ કર્યુ છે. આ પ્રોગ્રામ સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિઓને બ્લોકચેઇન ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓ, તકો અને પડકારોને સમજવા…

Read More