વોર્ડવિઝાર્ડના ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ વેચાણો 2022માં 131 ટકા વધ્યા

વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ અને ‘જૉય ઇ-બાઇક’ની ઉત્પાદક વોર્ડવિઝાર્ડે કેલેન્ડર વર્ષ 2022માં વેચાણ 131.6 ટકા વૃદ્ધિ સાથે 43194 યુનિટ્સ થયા છે. જે આગલાં વર્ષે 18963 યુનિટ્સના હતા. કંપનીએ ડિસેમ્બર, 2022માં 5,400 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ રવાના કર્યા હતા, જે ડિસેમ્બર, 2021માં રવાના થયેલા 3860 યુનિટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સની સરખામણીમાં 39.89 ટકા વધારે છે. કંપનીના સીએમડી યતિન ગુપ્તેના…

Read More