EMSનો ચોખ્ખો નફો 24 ટકા વધી રૂપિયા 36.81 કરોડ
અમદાવાદ, 17 ફેબ્રુઆરી: ગાઝીયાબાદ સ્થિત મલ્ટી-ડિસિપ્લિનરી ઈપીસી કંપની, ઈએમએસ લિમિટેડ (અગાઉ ઈએમએસ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ)એ 31મી ડિસેમ્બર,2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો પોતાનો ચોખ્ખો નફો 24.05 ટકા વધીને રૂપિયા 36.81 કરોડ થયો છે,જે ગયા વર્ષની સમાન અવધિમાં રૂપિયા 29.68 કરોડ હતો. કુલ આવક લગભગ 33.53 ટકા વધીને રૂપિયા 183.11 કરોડ રહી છે,જે ગયા વર્ષની…
