MCX REPORT: સોનાનો વાયદો રૂ.211 નરમ, ચાંદીના વાયદામાં રૂ.136ની વૃદ્ધિ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.92035.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15742.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76292.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25290 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.924.16 કરોડનું થયું…

Read More

ENERGY: MCX મે ક્રૂડ ફ્યુચર્સ 5080-5450ની રેન્જ, MCX જૂન સોનાની રેન્જ 90150-95300

note on Commodities by Mr. Sriram Iyer, Senior Research Analyst at Reliance Securities અમદાવાદ, 16 મેઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરારની નજીક આવી રહ્યા છે, જેના કારણે ઈરાની ક્રૂડ નિકાસ પરના પ્રતિબંધો હળવા થઈ શકે છે અને વૈશ્વિક OIL પુરવઠામાં વધારો થઈ શકે છે, ત્યારબાદ ગુરુવારે ક્રૂડ ઓઈલ અને ગેસોલિનના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. ઉપરાંત,…

Read More

એસ્સારે ગુજરાત સરકાર સાથે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરમાં રૂ. 55,000 કરોડના 3 MOU કર્યા

અમદાવાદ, 18 ડિસેમ્બર: એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ રૂ. 55,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. એસ્સાર રાજ્યમાં એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે. આ પહેલનો હેતુ 10,000થી વધુ નોકરીની તકો ઊભી કરવાનો છે. છેલ્લા ચાર…

Read More

BSE 9મી ઑક્ટોબરે કિંમતી ધાતુઓ બેઝ મેટલ્સ અને એનર્જીના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ કરશે

મુંબઈ, 6 ઑક્ટોબર: મુંબઇ શેરબજારે (BSE) કિંમતી ધાતુઓ અને ઊર્જા (WTI ક્રૂડ ઓઇલ અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ) કોન્ટ્રાક્ટ અને કોપર, ઝિંક, એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સ પરના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના વિકલ્પોમાં કોન્ટ્રાક્ટ 9મી ઑક્ટોબરના રોજથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આના માટે એક્સચેન્જને ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ તરફથી જરૂરી મંજૂરી મળી છે. BSE ને તેના 100…

Read More

ક્રૂડ વાયદામાં 7,65,290 બેરલના વોલ્યુમ, રૂ.1નો મામૂલી ઘટાડો

મુંબઈ, 18 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,153 અને નીચામાં રૂ.59,942 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.114 ઘટી રૂ.60,031ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 ઘટી રૂ.48,253 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1…

Read More

MCX DAILYT REPORT: સોનામાં રૂ.16નો સુધારો, ચાંદીમાં રૂ.145નો ઘટાડો

બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,590 સોદાઓમાં રૂ.4,254.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,333ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,445 અને નીચામાં રૂ.60,201ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.60,260ના ભાવે પહોંચ્યો હતો….

Read More

સોનાના વાયદામાં 257, ચાંદીમાં 778 ઘટ્યા

મુંબઈ, 16 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,725 સોદાઓમાં રૂ.5,378.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,498ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,498 અને નીચામાં રૂ.60,677ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.257 ઘટી રૂ.60,770ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની…

Read More