માર્કેટ લેન્સઃ ગિફ્ટ નિફ્ટીમાં 300 પોઇન્ટ આસપાસનો ઉછાળો, નિફ્ટી ગેપ અપ ખૂલવાની સંભાવના
યુએસએ મિડટર્મ ઇલેક્શનના રિઝલ્ટ્સ પછી ગિફ્ટ નિફ્ટી જે રીતે 24200ની સપાટી ક્રોસ કરી રહ્યો છે તે જોતાં આગામી સત્રોમાં નિફ્ટી 24,200–24,400ના રેઝિસ્ટન્સ ઝોન તરફ આગળ વધે તેવી અપેક્ષા છે, અને ત્યારબાદ તે 24,800ના લેવલ સુધી પહોંચી શકે છે, જે ઓગસ્ટ મહિનાના તેના ઉચ્ચતમ લેવલની નજીક છે. તાત્કાલિક સપોર્ટ બેઝ ઉપરની તરફ ખસીને 23,600–23,700ના ઝોનમાં આવી…
