અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આજે વધુ એક એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ (Entero Healthcare Solutions IPO) ખૂલ્યો છે. કંપની રૂ. 1195-1258ની ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 1600 કરોડનું ફંડ એકત્ર કરશે. માર્કેટ લોટ 11 શેર્સ છે. કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 1000 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 600 કરોડContinue Reading