એસ્સાર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન (EOGEPL)નો Q3 નફો 273 ટકા વધ્યો
મુંબઈ: બિનપરંપરાગત હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં લીડર એસ્સાર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ (EOGEPL)એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે અત્યાર સુધીની સૌથી વધુ આવક ₹219 કરોડ કરી હતી, જે વાર્ષિક ધોરણે 54 ટકા વધારે છે. EBIDTA વાર્ષિક ધોરણે 100% વધીને ₹171 કરોડ, અને PAT ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 273 ટકા…
