EPack Prefab Technologies Ltd નો IPO 24 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 194 – 204
IPO ખૂલશે 24 સપ્ટેમ્બર IPO બંધ થશે 26 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 194 – 204 IPO સાઇઝ રૂ. 504.00 કરોડ લોટ સાઇઝ 73 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 20 સપ્ટેમ્બર: ઈપેક પ્રીફેબ ટેક્નોલોજીસ લિમિટેડ 24 સપ્ટેમ્બર ના રોજ ખુલશે અને 26 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. રૂ. 2/- મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 194/- થી રૂ. 204/- ની પ્રાઈસ…
