EPFO Interest Rate 8.15%ની ચાર દાયકાની નીચી સપાટીએ

નવી દિલ્હી, 28 માર્ચઃ સામાન્ય અને નોકરીયાત વર્ગ માટે આગે કૂવા પીછે ખાઇ જેવો ઘાટ છે. પગાર ઉપર પૂરો ટેક્સ ચૂકવવાનો અને પીએફ ઉપર મળતું વ્યાજ સાવ ચણા-મમરા જેવું મળે છે. રોટલા રમખાણમાં રાત- દિવસ ઝઝૂમતાં ખાનગી કર્મચારીઓના એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (ઇપીએફ) ઉપર મળતું વ્યાજ છેલ્લા ચાર દાયકાના તળિયે 81.5 ટકાની સપાટીએ રમી રહ્યું છે….

Read More

EPFO 70 થી વધુ દેશોમાં સેવાઓ આપવા સજ્જ બની રહ્યું છે

વિવિધ દેશોમાં કન્સલ્ટન્સી ઓફીસ અને સર્વિસ સેન્ટર્સ સ્થાપશે EPFOના હાલમાં ભારતમાં 5.5 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે નવી દિલ્હીઃ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) વૈશ્વિક સ્તરે સેવાઓ આપવા જઈ રહ્યું છે. ભારત ઉપરાંત, EPFO વિશ્વના લગભગ 70 દેશોમાં તેની સેવાઓનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દેશોમાં કન્સલ્ટન્સી ઓફિસ અને સર્વિસ સેન્ટર સ્થાપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ…

Read More

EPFO યુવા મેમ્બર્સના ફંડમાંથી રિસ્ક- રિટર્ન આધારીત EQUITY ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરશે

નવી દિલ્હીઃ એમ્પ્લોઇસ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હવે વય આધારીત રિસ્ક પ્રોફાઇલ આધારીત મૂડીરોકાણ વિકલ્પો તેના પ્રોવિડેન્ટ ફંડ અને પેન્શન સ્કીમ સબસ્ક્રાઇબર્સને ઓફર કરવા જઇ રહ્યું છે. એકવાર ઓપ્શન અમલી થશે પછી EPFO યુવા EPFO સબસ્ક્રાઇબર્સ માટે હાઇ રિસ્ક- હાઇ રિટર્ન ધરાવતાં EQUITY ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઊંચા મૂડીરોકાણ કરવાનો વિકલ્પ અપનાવશે. જ્યારે નિવૃત્તિના આરે પહોંચેલા રોકાણકારો માટે…

Read More