ફાલ્કન ટેક્નોપ્રોજેક્ટ્સ નો SME IPO 19 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ.92
2024-06-17
ઇશ્યૂ ખૂલશે 19 જૂન ઇશ્યૂ બંધ થશે 21 જૂન ઇશ્યૂ પ્રાઇસ રૂ.92 ઇશ્યૂ સાઇઝ 14.88 લાખ શેર્સ ઇસ્યૂ સાઇઝ રૂ. 13.69 કરોડ લોટ સાઇઝ 1200 શેર્સ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ મુંબઈ, 17 જૂન:પેટ્રોલિયમ રિફાઈનરી, હાઉસિંગ એસ્ટેટ, ન્યુક્લિયર પાવર, કન્સ્ટ્રક્શન વગેરે જેવા ક્ષેત્રોમાં ગ્રાહકોને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ સેવાઓ પ્રદાન કરવામાં વિશેષતાContinue Reading

