મુંબઈ, 13 જાન્યુઆરી: એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે XUV400 Pro રેન્જને રૂ. 15.49 લાખથી શરૂ થતી પ્રારંભિક કિંમતે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. લેટેસ્ટ પ્રો રેન્જ ત્રણ નવા વેરિઅન્ટ રજૂ કરે છે: EC Pro (34.5 kWh બેટરી, 3.3 kW AC ચાર્જર), EL Pro (34.5 kWh બેટરી, 7.2 kW AC ચાર્જર), અને EL Pro (39.4 kWh બેટરી, 7.2 kW AC ચાર્જર). XUV400 Pro રેન્જની કોકપિટ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં 26.04 સેમી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 26.04 સેમી ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થાય છે.

XUV400 પ્રો રેન્જની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતો:

વેરિઅન્ટ બેટરી સાઇઝ ચાર્જર ટાઇપએક્સ-શોરૂમ કિંમત
XUV400 EC Pro34.5 kWh3.3 kW AC Chargerરૂ. 1549000
XUV400 EL Pro34.5 kWh7.2 kW AC Chargerરૂ. 1674000
XUV400 EL Pro39.4 kWh7.2 kW AC Chargerરૂ. 1749000

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)